રોહિતે રચ્યો નવો ઈતિહાસ, રોહિત શર્માએ ગાંગુલીનો આ રેકોર્ડ તોડ્યો!

Image Source: Google.com

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદમાં રમાયેલી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 24 રન બનાવ્યા હતા.

Image Source: Google.com

આનાથી તે સૌરવ ગાંગુલીને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય રનની દ્રષ્ટિએ ભારતનો ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.

Image Source: Google.com

શર્માના હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18,444 રન છે, જ્યારે ગાંગુલીના 18,433 રન છે.

Image Source: Google.com

સચિન તેંડુલકર 34,357 રન સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે વિરાટ કોહલી 26,733 રન સાથે બીજા સ્થાને છે.

Image Source: Google.com

રાહુલ દ્રવિડ 24,064 રન સાથે ત્રીજા સ્થાને છે.

Image Source: Google.com

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં 175 રનની લીડ મેળવી હતી.

Image Source: Google.com

ભારત તરફથી જયસ્વાલે 80 રન, કેએલ રાહુલે 86 રન અને રવિન્દ્ર જાડેજાએ 81 રન બનાવ્યા હતા.

Image Source: Google.com

રોહિત શર્મા, યસવી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

Image Source: Google.com

Team India Playing 11