વિશ્વની 100 સૌથી સુપ્રસિદ્ધ રેસ્ટોરન્ટ્સની યાદીમાં 6 ભારતીય રેસ્ટોરન્ટ્સ

Image Credit : naibuzz.com 

ટેસ્ટ એટલાસ, એક જાણીતી ફૂડ અને ટ્રાવેલ ગાઈડ, એ હમણાં જ વર્ષ 2023-24 માટે વિશ્વભરની 100 સૌથી સુપ્રસિદ્ધ રેસ્ટોરાંની યાદી જાહેર કરી છે.

6 ભારતીય રેસ્ટોરાંએ વિશ્વની 100 સૌથી સુપ્રસિદ્ધ રેસ્ટોરન્ટ્સની પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવ્યું છે.

Image Credit : google.com 

પેરાગોન, કોઝિકોડ - 5માં રેન્ક પર

Image Credit : google.com  

ટુડે કબાબી, લખનૌ - 6  રેન્ક પર

Image Credit : google.com  

પીટર કેટ, કોલકાતા - 10  રેન્ક પર

Image Credit : google.com  

અમરિક સુખદેવ ધાબા, મુરથલ - 16  રેન્ક પર

Image Credit : google.com  

માવલ્લી ટિફિન રૂમ્સ, બેંગલોર - 32  રેન્ક પર

Image Credit : google.com  

કરીમ્સ, દિલ્હી - 84  રેન્ક પર