TAT 2 Result 2023: ટેટ 2નું પરિણામ જાહેર, અહીથી ચેક કરો પરિણામ

TAT 2 Result 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે TAT (ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ)નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. TAT 2 પરિણામ 2023 ચેક કરવા માટેની સીધી લિંક નીચે આપેલ છે. જેઓ TAT 2 પરિણામ જોવા માંગે છે તેઓ નીચે આપેલ લિંક દ્વારા તેને ઍક્સેસ કરી પરિણામ જોઈ શકે છે.

TAT 2 Result 2023

ભરતી બોર્ડState Examination Board (SEB) Gujarat
પોસ્ટનું નામTeachers Aptitude Test (Secondary) 
કેટેગરીResult
પરીક્ષા તારીખ04/06/2023 ( Sunday )
પરિણામ જાહેર થયાની તારીખ28/11/2023
ત્તાવાર વેબસાઇટsebexam.org

TAT 2 Result 2023 કઈ રીતે ચેક કરવું ?

TAT (ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) 2 પરિણામ 2023 ચેક કરવા માટે, નીચેના જણાવેલ સ્ટેપ ફોલો કરો:

  • વિભાગની સત્તાવાર વેબસાઇટ http://sebexamall3.orpgujarat.com/Form/printResult અથવા https://www.sebexam.org/ પર જાઓ.
  • Result લિંક પર ક્લિક કરો.
  • જરૂરી માહિતી પસંદ કરો અને તમારો રોલ નંબર દાખલ કરો.
  • ફોટોમાં દર્શાવેલ કેપ્ચર કોડ દાખલ કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.