Talati Question Paper 2023: આજે લેવાયેલ તલાટીનું પેપર અને OMR સીટ ડાઉનલોડ કરો અહીથી

Talati Question Paper 2023, OMR sheet: રાજ્ય ભરમાં તારીખ 07 મી 2023ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા તલાટી કામ મંત્રીની પરીક્ષા લેવાઈ, આ પરીક્ષા માં કુલ 8 લાખ કરતાં પણ વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા, જ્યારે આગામી કલાસ 3 ની પરીક્ષાની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે આ પેપર ખૂબ જ ઉપયોગી બનશે. આ પેપર સોલ્યુશનક કરી સ્વમુલ્યાંકન કરી નબળા વિષયો પર રીડિંગ અને પ્રેકસીટ કરી વિષેનું નૉલેઝ ઇમ્પ્રુવ કરી શકે છે. Talati Question Paper 2023 ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.

Talati Question Paper 2023

પરીક્ષાTalati Exam
જાહેરાત ક્રમાંકGPSSB/202122/10 – Village Panchayat Secretary (Talati cum Mantri) Class-III ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩
બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પરીક્ષાની તારીખ7મી મે 2023
બોર્ડની સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
Join WhatsAppClick Here
Talati Exam Question Paper 2023, OMR, Answerkey

તલાટી પરીક્ષા પેપર 2023

ગુજરાતનાં તમામ જિલ્લામાં તારીખ 7મી મે 2023ના રોજ એટલેકે આજે લેવાયેલ તલાટી પરીક્ષાનું પેપર (પ્રશ્નપત્ર) ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલલિન્ક પર થી કરી શકશો.

JEE Mains Session 2 Result 2023 Kaise Check Kare

નોંધ: તારીખ 07/05/2023 ના રોજ લેવાયેલ પેપર ની Answer Key મંગળવાર તારીખ 9/05/2023ના રોજ ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે.

Talati Exam Paper Solution Live 2023

Ice RajkotClick Here
GPSC OnlineClick Here
KISWA CAREER ACADEMYClick Here

આપણ વાંચો: GSEB STD 10 Result: ધોરણ 10 પરિણામને લઇ મહત્વના સમાચાર, જુઓ કઇ તારીખે થઇ શકે પરિણામ જાહેર