Talati Exam Answer Key 2023: તારીખ ૭ મેં ૨૦૨૩ના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રીની પરીક્ષાની OMR બાદ આજે પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પેપરની Answer Key જાહેર કરી છે. આ Answer Key અને ઉમેદવારે ડ્ડેઉનલોડ કરેલ OMR સાથે રાખી ઉમેદવાર પોતાના માર્કનું અવલોકન કરી શકે છે. તલાટી પરીક્ષાની Answer Key ડાઉનલોડ કરવાની લિન્ક નીચે ર્દશાવેલ છે.
Talati Exam Answer Key 2023
Exam | Talati |
Board | Gujarat Panchayat Service Selection Board |
Exam Date | 07/05/2023 |
OMR Release Date | 08/05/2023 All District |
Answer Key Release date | 10/05/2023 |
Board Official Website | https://gpssb.gujarat.gov.in |
તલાટી પરીક્ષા Answer Key 2023
તલાટી પરીક્ષા Answer Key ડાઉનલોડ કરવા નીછે જણાવેલ લિન્ક ઉપર લીક કરી pdf ડાઉનલોડ કરી શકો છો.