SSC Recruitment 2023: SSC ભરતીમાં ધોરણ 12 પાસ ઉમેદવારો માટે બમ્પર ભરતી, આજે જ અરજી કરો

SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (CHSL) પરીક્ષા 2023 હેઠળ વિવિધ પોસ્ટ માટે ભરતીની નોટિફિકેશન પ્રસિધ્ધ કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવાર એ નિયત સામે મર્યાદામાં ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહશે.

મોટા ભાગના વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે કે તેમણે સરકારી નોકરી મેળવવી હોય છે, અને તેના માટે રાત દિવસ રીડિંગ કરતા હોય છે. તેવા ઉમેદવારો માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્રારા કુલ 1600 જગ્યા માટે જાહેરાત પ્રસિધ્ધ કરી છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ભરતી માટે શૈક્ષણિક લાયકાત, માસિક પગાર, અનુભવ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કયા કરવી વગેરે માહિતી નીચે જણાવેલ છે.

SSC Recruitment 2023

બોર્ડસ્ટાફ સિલેક્શન કમિશન
ભરતીSSC CHSL Recruitment 2023
કુલ જગ્યા1600
ઓનલાઈન ફોર્મ ભરાવનઔ શરૂ9 મે 2023
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ8 જૂન 2023
સત્તાવાર વેબસાઇટssc.nic.in
SSC Recruitment 2023

કુલ જગ્યા

SSC ભરતી માં કુલ 1600 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

જગ્યાનું નામ

SSC ભરતીમાં લોઅર ડિવીઝન ક્લાર્ક (LDC)/ જૂનિયર સચિવાલય સહાયક (JSA), ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ), ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

SSC ભરતી 2023 માટે માન્ય સંસ્થા માંથી ધોરણ 12 પાસ અથવા તેમને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માં અરજી કરી શકે છે.

વયમર્યાદા

અરજી કરવા માટે ઉમેદવારની ઉમર 18 વર્ષ હતી 27 વર્ષની હોવી જોઈએ.

પગાર

લોઅર ડિવીઝન ક્લાર્ક / જૂનિયર સચિવાલય સહાયક19900 થી 63200
ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ) લેવલ – 4 અને 5 25,500 થી 81,100 અને 29,200 થી 92,300
ડેટા એન્ટ્રી ઓપરેટર લેવલ – 425,500 થી 81,100

એપ્લિકેશન ફી

ઉમેદવારએ ફોર્મ ભર્યા પછી 100 રૂપીયા ફી ભરવાનાઈ રહશે.

SSC ભરતી 2023 માટે અરજી કયા કરવાની રહેશે?

SSC ભરતી 2023 માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઇ ઓનાલાઈ અરજી કરવાની રહેશે.

SSC ભરતી 2023માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે?

SSC ભરતી 2023માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જૂન 2023 છે.