NHM ભરતી 2023: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની કુલ 12 જગ્યાઓ પર ભરતી


Written by Atiye

Published on:

District Health Society Rajkot Recruitment 2023: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી રાજકોટમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની જગ્યા માટે 11 માસના કરાર આધારિત ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનાલાઈન અરજી કરવાની રહેશે. જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉમર મર્યાદા, માસિક વેતન અને અરજી કરવાની વિગત નીચે જણાવેલ છે.

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી રાજકોટ ભરતી 2023

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણીક લાયકાતઉમર મર્યાદાપગાર
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર12સીસીસીએચ પાસ કરેલ (SIHFW વડોદરા દ્રારા બોન્ડેડ) ઉમેદવારોને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ભારત સરજાર દ્રારા સીસીસીએચ નો કોર્ષ બી.એસ.સી. નર્સિંગ તથા પોસ્ટ બેઝીક બી.એસ.સી. નર્સિંગ નાં કોર્ષમાં જુલાઈ-2020થી સામેલ કરેલ હોય જુલાઈ-2020 જે ત્યારબાદ પાસ થયા હોય તેવા બી.એસ.સી. નર્સિંગ પાસ કરેલ ઉમેદવારો તથા ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગનું રાજીસ્ટ્રેશન સાથે લાવવું ફરજીયાત છે.40 વર્ષ થી વધુ નહિ.25,000/- + 10,000/- (પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ)

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ માટે ઓફિસિયલ નોટીફીકેશન વાચવી.