રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર: ગુજરાતની ત્રણ બેઠકો સહિત 10 સીટો માટે રાજ્યસભાની ચૂંટણી ની તારીખ જાહેર

Rajya Sabha election dates declared: કેન્દ્રીય ચૂંટણી પંચ એ એ રાજ્યસભાની ચૂંટણીને લઇ કાર્યક્રમ કર્યો જાહેર, ગુજરાતની ત્રણ બેઠકો સહિત 10 સીટો માટે રાજ્યસભાની ચૂંટણી 24 તારીખે યોજાય છે, આ ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી એસ.જય શંકર, જુગલજી ઠાકોર અને દિનેશ આનાવડીયા ની બેઠક પર થશે ચૂંટણી.

કેન્દ્રીય ચૂંટણી પંચે ત રાજ્યસભાની ચૂંટણીની તારીખ કરી જાહેર, 24 જુલાઈ ના રોજ રાજ્યસભાની ચૂંટણીનું થશે મતદાન, રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 જુલાઈ.

આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણી 24 જુલાઈ મતદાન થશે તેમ જ આ ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 13 જુલાઈ અંતિમ તારીખ છે. આ ચૂંટણી દરમિયાન ગુજરાત, બંગાળ અને ગોવા સહિતની કુલ 10 બેઠકો પર ચૂંટણી યોજવાની છે.