NHM Gujarat Recruitment: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં ભરૂચ જિલ્લામાં આયુષ તબીબ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ (ન્યુટ્રીશન), પ્રોગ્રામ આસિસ્ટન્ટ (ક્વોલિટી એશ્યોરન્સ સેલ), એકાઉન્ટન્ટ (આર સી એચ), તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, આરબીએસકે ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ (સીએમટીસી એનઆરસી) અને ફિમેલ હેલ્થ વર્કર ની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવાર હોય ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર તારીખ 23/09/2023 થી 02/10/2023 સુધી અરજી કરી શકે છે.
ઉપર જણાવેલ તમામ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, માસિક પગાર તથા અનુભવ ની વિગતવાર માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમા જણાવેલ છે.
NHM Gujarat Recruitment
સંસ્થા
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, ભરૂચ
પ્રોગ્રામ
નેશનલ હેલ્થ મિશન
કુલ જગ્યા
19
ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ
23/09/2023
અરજી કરવાની છેલ્લી તારીખ
02/10/2023
ભરતી નો પ્રકાર
કોન્ટ્રાક્ટ બેઝ પર
સત્તાવાર વેબસાઈટ
arogyasathi.gujarat.gov.in
NHM Gujarat Recruitment કુલ જગ્યા
19
NHM Gujarat Recruitment જગ્યા નું નામ
આયુષ તબીબ
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (ન્યુટ્રીશન)
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (ક્વોલિટી એશ્યોરન્સ સેલ)
એકાઉન્ટન્ટ (આર સી એચ)
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
આરબીએસકે ફાર્માસિસ્ટ
સ્ટાફ નર્સ (સીએમટીસી એનઆરસી)
ફિમેલ હેલ્થ વર્કર
NHM Gujarat Recruitment શૈક્ષણિક લાયકાત
આયુષ તબીબ (RBSK)
Candidate must possess degree (BAMS/BSAM/BHMS) from recognized colleges/universities. Candidate must have valid registration with respective Ayurveda/Homeopathy Council of Gujarat. Candidate should have proficiency in Gujarati, Hindi and English languages. Should have working knowledge in computers.
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (ન્યુટ્રીશન)
M.Sc Food and Nutrition/ Post graduate Diploma in Food and Nutrition/dietetics Candidate in with experienced Nutrition related programmes at State/District level in either Government or NGO settings may given perference.
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (ક્વોલિટી એશ્યોરન્સ સેલ)
Graduate in any discipline with diploma/certificate in computer Application. Should have expertise in using MS Office atleast ‘MS Word’ [Having at atleast good knowledge in word Processing]. ‘Excel’ [Having knowledge of at atleast data analysis and preparation of charts/Graphs]. Powerpoint’ [Having knowledge of at atleast preparation of presentation and making a show in logical manner as desired by the controlling officers] and ‘Access’ [at least for databased management]
એકાઉન્ટન્ટ (આર સી એચ)
વાણિજ્ય સ્નાતક, ડિપ્લોમા / સર્ટિફિકેટ કોર્ષ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, એકાઉન્ટીનગ સોફ્ટવેર (ટેલી) ણા જાણકાર, MS-OFFICE જાણકાર તથા કોમ્પ્યુટર હાર્ડવેરની જાણકારી, ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપિંગણા જાણકાર.
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
વાણિજ્ય સ્નાતક, ડિપ્લોમા / સર્ટિફિકેટ કોર્ષ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, એકાઉન્ટીનગ સોફ્ટવેર (ટેલી) ણા જાણકાર, MS-OFFICE જાણકાર તથા કોમ્પ્યુટર હાર્ડવેરની જાણકારી, ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપિંગણા જાણકાર.
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
Graduate in any discipline with diploma/certificate in computer Application. Should have expertise in using MS Office atleast ‘MS Word’ [Having at atleast good knowledge in word Processing]. ‘Excel’ [Having knowledge of at atleast data analysis and preparation of charts/Graphs] Powerpoint’ [Having knowledge of at atleast preparation of presentation and making a show in logical manner as desired by the controlling officers] and ‘Access’ [at least for databased management]
આરબીએસકે ફાર્માસિસ્ટ
ભારતમાં કાયદાથી સ્થપાયેલ યુનિવર્સિટી માંથી મળેલ ફાર્મસીમાં ડિગ્રી અથવા ફાર્મસી નો ડિપ્લોમા અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ. જે ઉમેદવાર હોસ્પિટલ અથવા દવાખાનાઓમાં દવાઓ તૈયાર કરવાનો અનુભવ ધરાવતા હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ગુજરાતી અને હિન્દી નું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. સરકાર માન્ય સંસ્થા દ્વારા “CCC” અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
સરકાર માન્ય શ્રી આરોગ્ય કાર્યકર બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અથવા ડિપ્લોમા ઇન નર્સિંગ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તથા વખતોવખત રીન્યુ કરાવેલ હોવું જોઈએ. વર્ષ 2008 પહેલા પાસ થયેલ ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તાલીમ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ હોવું જોઈએ. DOEACC સોસાયટીના કોર્સ ઓન કોન્સેપ્ટ CCC સમકક્ષની અથવા સરકાર વખતોવખત ઠરાવે તેવા સ્તરનો કોમ્પ્યુટરનો ઉપયોગ અંગેના ભાષાનું જ્ઞાન પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
NHM Gujarat Recruitment અનુભવ
આયુષ તબીબ (RBSK)
સમાન ક્ષેત્રમાં એક વર્ષથી વધુ કાર્યનો અનુભવ.
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (ક્વોલિટી એશ્યોરન્સ સેલ)
Minimum 3 to S year work experience. Working knowledge in English.