NHM Bharti 2023 For NPM, Entomologist, Counselor (RMNCH+A) & Other Various posts 2023

NHM Bharti 2023: રીજનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનીટ, આરોગ્ય અને તબીબી સેવાઓ, ભાવનગર દ્રારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એન્ટોમોલોજીસ્ટ, નર્સ પ્રેક્ટીશનર મીડવાઇફ, પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન), કાઉન્સેલર (RMNCH+A),ઓફીસ આસીસ્ટન્ટ ટુ AHA, અને ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલાન્ટીયરની જગ્યા ભરવા માટે નોટીફિકેશન પ્રકાસિત કર્યુ છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

NHM Bharti 2023 ની આ ભરતી માટે જરુરી શૈક્ષણીક લાયકાત, અનુભવ, પગાર, વય મર્યાદા, અરજી કરવાની રીતની રીત વિગતવાર નીચે જણાવેલ છે.

NHM Bharti 2023

સંસ્થાનુ નામરીજનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનીટ, આરોગ્ય અને તબીબી સેવાઓ, ભાવનગર
કુલ જગ્યા6
જગ્યાનુ નામએન્ટોમોલોજીસ્ટ, નર્સ પ્રેક્ટીશનર મીડવાઇફ, પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન), કાઉન્સેલર (RMNCH+A),ઓફીસ આસીસ્ટન્ટ ટુ AHA, અને ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલાન્ટીયર
ભારતીનો પ્રકારકરાર આધારીત
અરજી કરવાની છેલ્લી તારીખ23/11/2023
સત્તાવાર વેબસાઇટarogyasathi.gujarat.gov.in

NHM Bharti 2023 : Education Qualification / Salary / Age Limit / Experience

Post NameEdu. QualificationExperienceAge LimitSalary
એન્ટોમોલોજીસ્ટ (NVBDCP)એન્ટોમોલોજી/લાઇફ સાયન્સ/ઝૂઓલોજી મેડિકલ એન્ટોમોલોજિસ્ટ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટવેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ એક્ટિવિટીઝ/ પ્રોગ્રામમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ50 વર્ષથી ઓછી33,000/-
Nurse Practitioner Midwifery->a degree of Basic B.Sc. (Nursing)/ a degree of Post Basic B.Sc.(Nursing)/ a Diploma in General Nursing and Midwifery from the institute recognized by Indian Nursing Council or Gujarat Nursing Council
-> a Post Basic Diploma in Nurse Practitioner Midwifery from the institute recognized by Indian Nursing Council, વય યાદ :
વધુમાં વધુ 40 વર્ષ30,000/-
પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન)એમ.એસ.સી.(MSc) ફુડ એન્ડ ન્યુટ્રીશન પોસ્ટ ગ્રેજયુએશન ડીપ્લોમા ઈન ફુડ એન્ડ ન્યુટ્રીશન/ડાયટેટીક્સ.ઓછામાં ઓછો ત્રણ થી પાંચ વર્ષની ન્યુટ્રીશન લગત પ્રોગ્રામનો રાજય,જિલ્લા કક્ષાનો સરકારી અથવા NGO નો અનુભવવધુમાં વધુ 35 વર્ષ14,000/-
કાઉન્સેલર (RMNCH+A)માસ્ટર ઇન સોશ્યલ વર્ક (MSW), ઈન્ટર પર્સનલ કોમ્યુનિકેશન સ્કીલ, ફકત સ્ત્રી ઉમેદવાર જ અરજી કરી શકશે, ગુજરાતી ભાષામાં લખવાની તથા બોલવાની નિપુણતા, ડેટા મેનેજમેન્ટ સ્કીલ, બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (વિન્ડોઝ, એમ.એસ.ઓફિસ,ઈન્ટરનેટ વગેરે), ટીમમાં કાર્ય કરવાની ક્ષમતાકાઉન્સેલીંગનો અનુભવવધુમાં વધુ 45 વર્ષ16,000/-
ઓફીસ આસીસ્ટન્ટ ટુ AHAમાન્ય યુનિ.ના સ્નાતક અને પ્લોમા સર્ટીફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશનનો કોર્સ કરેલ હોવો જોઈએ. એમ. એસ. ઓફિસ ટુલ્સ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ) રેલ પ્રોસેસીંગ ચાર્ટ, મારુ, વગેરે બનાવવા અંગેનું જરૂરી જ્ઞાન તથા હાર્ડવેરનું જ્ઞાન તેમજ ગુજરાતી-અંગ્રેજી અને ઈન્ડીક ટાઈપીંગ) ડેટા એન્ટ્રી ના જાણકારસંબંધીત ક્ષેત્રનો ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવવધુમાં વધુ 40 વર્ષ12,000/-
ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલાન્ટીયરબેચલર અથવા માસ્ટર ઇન સોશ્યલ વર્ક, બેચલર અથવા માસ્ટર ઇન રૂરલ મેનેજમેન્ટ (BRMMRM)
– ઇમ્યુનાઇઝેશન/પલ્સ પોલીયો ના ક્ષેત્રમાં કામગીરી/મોનિટરીંગનો અનુભવ
– તાલુકા અને જિલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી તથા પોતાની માલિકીનું વાહન મોટા ભાગે ટુ-વ્હીલર મોટરાઇઝડ વ્હીકલ માન્ય દસ્તાવેજો અને માન્ય વીમા સાથે
– બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (સામાન્ય રીતે વપ૨ાતા વિન્ડોઝ, એમ.એસ.ઓફિસ અને ઈન્ટરનેટનો ઉપયોગ વધારાની લાયકાત) સારી મૌખિક અને લેખીત કોમ્યુનિકેશન સ્કીલ તેમજ ગુજરાતી ઈંગ્લીશ/હિન્દી ભાષામાં પ્રેઝન્ટેશન નિપુણતા
– તાલુકા તથા PHC/UHC કક્ષાએ કાર્ય આયોજન અને અમલીકરણ ની ક્ષમતા અને તાલુકા તથા PHC/UHC કક્ષાના હેલ્થ કેર ડીલીવ૨ી સ્ટ્રકચરની સારી સમજણ હોવી જોઇએ.
– વિશ્વસનિયતાનો સારો ટ્રેક રેકોર્ડ
21 થી 40 વર્ષમાનદ વેતન દૈનીક રૂા. 600) તથા ટ્રાવેલ અલાઉન્સ રૂા.300/- પ્રતિ દિન કુલ રૂા.900/- (પ્રતિ માસ 20 દિવસ ફિલ્ડ વિઝિટ ફરજીયાત કરવાની રહેશ)