નવજીવન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભરતી, પગાર 21,000


Written by Atiye

Published on:

Navjeevan Trust Morbi Recruitment 2023: નવજીવન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી મોરબી ખાતે આમની કરણ કરવામાં આવતા લક્ષિતજૂથ દરમિયાનગીરી (કોર કમ્પોઝિટ) કાર્યક્રમ અંતર્ગત પ્રોજેક્ટ મેનેજર, એમ.એન્ડ ઈ કમ એકાઉન્ટ, કાઉન્સેલર, આઉટરીચ વર્કર-1 અને આઉટરીચ વર્કર-2 ની જગ્યાઓ કરાર આધારિત ભરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ તારીખ 8 ડિસેમ્બર 2023 ના રોજ નવજીવન ટ્રસ્ટ ખાતે રાખેલ છે. ભરતી અંગે વિગતવાર માહિતી જોઈ કે કુલ જગ્યા, નું નામ જગ્યા નું નામ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા અને પગાર ની વિગતો વિસ્તૃત નીચે જણાવેલ છે. તથા નીચે દર્શાવેલ સત્તાવાર નોટિફિકેશન પર જઈ મેળવી શકો છો.

નવજીવન ટ્રસ્ટ મોરબી ભરતી 2023

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતઅનુભવપગાર ધોરણ
પ્રોજેક્ટ મેનેજર01એમ.એસ.ડબલ્યુ., સાયકોલોજી અથવા સોશ્યોલોજીઓછામાં ઓછો બે વર્ષનો HIV / AIDS ક્ષેત્રનો અનુભવ21,000/- + T.A.
એમ.એન્ડ ઈ કમ એકાઉન્ટ (પ્રતીક્ષા યાદી)01બી.કોમ., એમ.કોમ.ટેલી એકાઉન્ટન્ટ સોફ્ટવેર ના જાણકાર તથા એક વર્ષના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે16,000/- + T.A.
કાઉન્સેલર (પ્રતીક્ષા યાદી)01એમ.એસ.ડબલ્યુ., સાયકોલોજી અથવા સોશ્યોલોજીઓછામાં ઓછો બે વર્ષનો HIV / AIDS ક્ષેત્રનો અનુભવ16,000/- + T.A.
આઉટરીચ વર્કર-1 (પ્રતીક્ષા યાદી)01ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ10,500/- + T.A.
આઉટરીચ વર્કર-2 (પ્રતીક્ષા યાદી)01ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ10,500/- + T.A.

ભરતીમાં ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને અનુભવના અશોક પ્રમાણપત્ર અને તેની એક સ્વપ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે તારીખ 08/12/2023, શુક્રવાર ના રોજ સવારે 10:00 કલાકે નીચે જણાવેલા સરનામા પર હાજર રહેવાનું છે.

ઇન્ટરવ્યૂ સ્થળ : નવજીવન ટ્રસ્ટ, દીપ્તિ હેલ્થ સેન્ટર, વીસીપરા, વીસી ફાટક, ફુલછાબ કોલોની, મોરબી-363641