Junior Clerk Result Declared 2023: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી ચેક કરો પરિણામ

Junior Clerk Result Declared 2023: જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સારા સમાચાર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબે કરીને જણાવ્યું કે જુનિયર ક્લાર્ક નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારે સતાવળ વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

જુનિયર કલાર્ક ઉમેદવારો માટે મહત્વના સમાચાર પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હસમુખ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં યોજાઈ હતી, અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પરીક્ષા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 9.53 લાખ ઉમેદવારોએ 3,000 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી.

BordGujarat Panchayat Service Selection Board
ExamJunior Clerk
Result Declared Date16/06/2023
Official Websitehttps://gpssb.gujarat.gov.in/
Junior Clerk Result Declared 2023

7.3 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

રાજ્યભરના 3,000 કેન્દ્રો પર આયોજિત આ પરીક્ષા માટે લગભગ 730,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રો વ્યૂહાત્મક રીતે સ્થિત હતા. વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી વિના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મદદ કરવા માટે હેલ્પલાઈન નંબરો પણ આપવામાં આવ્યા હતા.

Junior Clerk Result Declared 2023