સૌથી સસ્તો Jio Bharat V2 4G Phone કિંમત ફક્ત Rs 999, જાણો શું છે ફોનની સ્પેસિફિકેશન

Jio Bharat Phone: Jio Bharat V2 4G ફોન પોતાની કોમ્પેક ડિઝાઇન અને 1.77 ઈચ QVGA TFT સ્ક્રીન સાથે આવે છે.

Jio Bharat Phone

Jio Bharat ફોન માં ઘણા બધા ફિચર આપવામાં આવ્યા છે. જેમાં ફોનની કોમ્પેક્ટ ડિઝાઇન સાથે 1.77 ઈચ QVGA TFT સ્ક્રીન અને 1000mAh ની રીમુવેબલ બેટરી સાથે આવે છે. Jio Bharat V2 4G Phone માં ફક્ત jio સીમકાર્ડ નો જ ઉપયોગ કરી શકાશે. આ ફોનનો ઉપયોગ કરવા માટે પહેલા તમારે જીઓસીમ દાખલ કરવું પડશે.

એકવાર Jio Bharat Phone ને પાવર ઓન કર્યા પછી વપરાશ કરતાઓ ફોનમાં પ્રી ઇન્સ્ટોલ Jio Application, Jio Cinema અને HBO ઓરિજિનલ મારફત નોન સ્ટોપ મનોરંજન મેળવી શકો છો. આ સાથે ફોનમાં Jio Saavn એપ્લિકેશન પણ પ્રી ઇન્સ્ટોલ આવે છે જેના વડે તમે બોલીવુડ, બોલીવુડ અને અન્ય લોકલ ભાષાના ગીતો મફતમાં સાંભળી શકો છો. આ સાથે ડિજિટલ પેમેન્ટ માટે Jio Pay એપ્લિકેશન પણ ફોનમાં પ્રી ઇન્સ્ટોલ આવે છે.

તદુપરાંત Jio Bharat Phone માં પાવરફુલ ટોર્ચ અને FM રેડિયો ની એપ્લિકેશન પણ આપવામાં આવી છે. આ એપ્લિકેશન તને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ સાથે ફોનમાં 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે. ફોનમાં કેમેરાની વાત કરીએ તો 0.3MP નો કેમેરો છે. વધુમાં ફોનમાં એક્સ્ટર્નલ મેમરી કાર્ડ 128 GB સુધી સપોર્ટ કરે છે.

હાલ ટેલિકોમ કંપનીઓ 2જી ડેરી પ્લાનમાં વધારો કરી રહ્યા છે અને બજારમાં સસ્તો ફીચર ફોન પણ ઉપલબ્ધ નથી ત્યારે રિલાયન્સ જીઓ દ્વારા Jio Bharat Phone લોન્ચ કરી રહ્યું છે. આ રિલાયન્સ jio ના નવા ફોન ના લોન્ચની સાથે સામાન્ય માણસો માટે 2G ના ખર્ચ માં જ 4G સ્પીડ નો આનંદ મેળવી શકે છે.

Jio Bharat Phone

Jio Bharat Phone Specification

ફોનJio Bharat V2 4G Phone
ફોનની કિંમતRs. 999
ફોન ની ડિઝાઇનકોમ્પેક્ટ ડિઝાઇન
ડિસ્પ્લે1.77 ઈચ QVGA TFT
બેટરી1000mAh (રીમુવેબલ)
સીમ કાર્ડ સપોર્ટ ફક્ત Jio Sim Card
ટોર્ચYes
FM રેડિયોYes
3.5mm હેડફોન જેકYes
કેમેરો0.3MP
મેમરી કાર્ડ સપોર્ટ128 GB સુધી

Jio Bharat Phone Unboxing & First Look (Watch Video)

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો