લોકસભાની ચૂંટણી પહેલા વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, 50 IAS અધિકારીઓની કરાઈ બદલી, જુઓ લિસ્ટ


Written by Atiye

Published on:

Gujarat Government IAS Transfer Ordered: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારના 50 IAS અધિકારીઓની બદલી કરાઈ, અમદાવાદ જિલ્લાના DDO ની ગાંધીનગર કલેકટર તરીકે કરાયા બદલી આદેશ.

  • 50 IAS અધિકારીની બદલીના આદેશ
  • મોરબી કલેકટર જી ટી પંડ્યા ની બદલી દ્વારકા કલેક્ટર તરીકે કરાઈ
  • જામનગરના કલેક્ટર બી એ શાહ ની બદલી વડોદરા કલેકટર તરીકે કરાઈ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કુલ 50 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા. બધી થયેલ તમામ અધિકારીઓ ની વિગત નીચે દર્શાવેલ છે.

Gujarat Government IAS Transfer Ordered
Gujarat Government IAS Transfer Ordered
Gujarat Government IAS Transfer Ordered
Gujarat Government IAS Transfer Ordered
Gujarat Government IAS Transfer Ordered
Gujarat Government IAS Transfer Ordered
Gujarat Government IAS Transfer Ordered