GSEB STD 12 Science Result Declared: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર Result જોવો 1ક્લિક પર

GSEB STD 12 Science Result 2023: મળતી માહિતી પ્રમાણે આવતી કાલે એટલે કે તારીખ ૦૨/૦૫/૨૦૨૩ના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે ૯:૦૦ કલાકે બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ Gseb.org પર થી જોઇ શકાશે.

GSEB STD 12 Science Result 2023

BordGujarat Secondary and Higher Secondary Education Board
ResultSTD 12 Science Result
Result Date02 May 2023 (Morning 09:00)
Official Websitegseb.org
HomePagemyexampur.com

આવતીકાલે 2 મેના રોજ રાજ્યના ધોરણ 12 સાયન્સના પરિણામની જાહેરાત થશે. સવારે 9 વાગ્યાથી પરિણામ જાહેર કરવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા તેમના પરિણામોને એક્સેસ કરી શકશે. વિદ્યાર્થીઓ +916357300971 પર WhatsApp દ્વારા આ પરીક્ષાનું પરિણામ જોઇ શકે છે.

12મા ધોરણની વૈજ્ઞાનિક પ્રવાહની પરીક્ષા માર્ચમાં યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના એક સમાચાર અનુસાર, માર્ચ 2023ની GUJCET અને ધોરણ 12 ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના પરિણામો બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકાશે. 2 મે, 2023 ના રોજ સવારે 9:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. તેમની પરીક્ષા સીટ નંબર દાખલ કરીને, વિદ્યાર્થીઓ તેમના પરિણામોને જોઇ શકે છે.

વિદ્યાર્થીઓ તેમના પરિણામ મેળવવા માટે તેમનો સીટ નંબર વોટ્સએપ નંબર 6357300971 પર મેસેજ પણ કરી શકે છે.

રાજ્યમાં પહેલી વાર બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ નંબર પર સીટ નંબર મોકલી તમારૂ રીઝલ્ટ વોટ્સએપ મારફત પણ જોઇ શકો છો.

gseb 12 Science Result Declared | gseb.org

JEE Mains Session 2 Result 2023 Kaise Check Kare

GSEB ધોરણ 12નું પરિણામ કઈ તારીખે છે?

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તારીખ 02/05/2023ના રોજ 09:00 વાગ્યે થી બોર્ડની વેબસાઇટ પર થી જોઈ શકાશે.

ધોરણ 12નું રિઝલ્ટ જોવા માટે વોટ્સએપ નંબર શું છે?

બોર્ડ દ્રારા આ વખતે ઓનલાઈન વેબસાઇટ ની સાથે વોટ્સએપ પર થી પણ રિજલ્ટ જોઈ શકશે. રિજલ્ટ જોવા માટે જણાવેલ વોટ્સએપ નંબર પર 6357300971 વિદ્યાર્થીનો રોલનંબર મેસેજમાં સેન્ડ કરવાનો રહેશે.