GSEB SSC Result 2023 Declared: ધોરણ 10 નું પરિણામ જાહેર, અહીથી ચેક કરો પરિણામ

GSEB SSC Result 2023 Declared: ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્રારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થી પોતાનું પરિણામ બોર્ડની સતાવાર વેબસાઇટ પરથી જોઈ શકશે અને સાથે બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ WhatsApp નંબર પરથી પણ ધોરણ 10 નું પરિણામ ચેક કરી શકાશે.

GSEB SSC Result 2023 Declared

બોર્ડGujarat Secondary and Higher Secondary Education Board
પરિણામGSEB SSC Result 2023 Class 10
પરિણામ જાહેર25 મે 2023
WhatsApp Number6357300971
સત્તાવાર વેબસાઇટhttps://www.gseb.org/
GSEB SSC Result 2023 Declared

ધોરણ 10નુ પરિણામ આજે જાહેર થયું છે. સવારે 8 વાગ્યાથી બોર્ડની સતાવાર વેબસાઇટ પરથી અને બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ WhatsApp Number પર થી વિદ્યાર્થી પોતાનું પરિણામ ચેક કરી શકે છે. વિદ્યાર્થી પોતાનું પરિણામ કેવીરીતે ચેક કરવું તેની માહિતી નીચે જણાવેલ છે.

ધોરણ 10 નું પરિણામ WhatsApp પરથી કેવીરીતે જોવું?

ગુજરાત શક્ષણિક બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ WhatsApp નંબર 6357300971 પર વિદ્યાર્થી એ નીચે મુજબ સીટ નંબર સાથે મેસેઝ કરવાનો રહેશે.

  • 6357300971 નંબર તમારા ફોન માં સેવ કરો
  • WhatsApp ઓપન કરો અને ઉપર જણાવેલ નંબર પર વિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર સેન્ડ કરવાનો રહેશ.
  • સીટ નંબર માં પ્રથામ સીરિઝ અને પછી સીટ નંબર (BXXXXXX)
  • તમારો સીટ નંબર સેન્ડ કર્યા પછી પરિણામ તમને WhatsApp પર પ્રાપ્ત થશે.

ઉપર જણાવેલ સરળ સ્ટેપ ફોલો કરી તમારું પરિણામ જોઈ શકો છો.

ધોરણ 10 નું પરિણામ gseb.org પરથી કેવી રીતે ચેક કરવું?

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્રારા તારીખ 25/05/2023 ના રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું છે વિદ્યાર્થી પોતાનું પરિણામ સવારે 8 વાગ્યા થી બોર્ડ ની ઓફિસિયલ વેબસાઇટ પરથી જોઈ શકશે. ધોરણ 10 નું પરિણામ gseb.org પરથી કેવીરીતે ચેકક કરવું તેની માહિતી સ્ટેપ વાઇઝ નીચે જણાવેલ છે.

  • વિદ્યાર્થીએ સૌપ્રથમ chrome browser ઓપન કરવાંનું રહેશે.
  • URL માં gseb.org સર્ચ કરો
  • પ્રથમ વેબસાઇટ આવે તેના પર ક્લિક કરો.
  • બોર્ડની વેબસાઇટ નું હોમ પેઝ ઓપન થશે.
  • વિદ્યાર્થીની સામે સીરિઝ અને સીટ નંબર દાખલ કરવાનું ઓપ્સન હશે તે દાખલ કરો.
  • સીટ નંબર દાખલ કર્યા પછી GO બટન પર ક્લિક કરો.
  • GO બટન પર ક્લિક કારતાની સાથે જ પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • આ પરિણામ ને પ્રિન્ટ કરવા જો કોમ્યુટર પર હોય તો CTRL+P કરી પ્રિન્ટ કાઢી શકો છો. અને જો મોબાઈલ પર હોય તો બ્રાઉઝરના સેટિંગ પર જઇ પ્રિન્ટ નું ઓપ્સન હશે તેના પર ક્લિક કરી PDF સેવ કરી શકો છો.
JEE Mains Session 2 Result 2023 Kaise Check Kare

GSEB ધોરણ 10 નું પરિણામ ચેક કરવા માટેની સતાવાર વેબસાઇટ?

GSEB ધોરણ 10 નું પરિણામ gseb.org પર થી તારીખ 25-05-2023 થી સવારે 8 વાગ્યે થી જોઈ શકાશે.

GSEB ધોરણ 10 નું પરિણામ ચેક કરવા માટે WhatsApp નંબર શું છે?

GSEB ધોરણ 10 નું પરિણામ ચેક કરવા માટે બોર્ડએ 6357300971 નંબર જાહેર કર્યો છે. આ ચેટ બોટ માધ્યમ થી પણ વિદ્યાર્થી પરિણામ ચેક કરી શકે છે.