GSEB SSC Result 2023 Date Declared: ધોરણ ૧૦ પરિણામ ની તારીખ જાહેર, અહીંથી જાણો કઈ તારીખે જાહેર થશે પરિણામ

GSEB SSC Result 2023 Date Declared: ધોરણ ૧૦ પરિણામ ને લઇ મોટા સમાચાર, વિદ્યાર્થીની આતુરતાનો આખરે અંત આવ્યો ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્રારા ધોરણ ૧૦ પરિણામની ઓફિસિયલ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. પરિણામ તારીખ ૨૫ મેં ૨૦૨૩ ના રોજ બોર્ડની સત્તાવાર વેબાસાઈટ gseb.org પરથી જોઈ

પરિણામGSEB SSC Result 2023
રાજ્ય પરીક્ષા બોર્ડGujarat Secondary and Higher Secondary Education Board
GSEB SSC પરિણામ 2023 તારીખ 25 May 2023
GSEB SSC પરીક્ષા કયારે લેવાઈ હતીમાર્ચ 14 થી માર્ચ 28, 2023
ઓફિસિયલ વેબસાઇટgseb.org

ગુજરાત શૈક્ષણીક બોર્ડ દ્રારા ધોરણ ૧૦ પરિણામની તારિખ જાહેર કરી દેવામા આવી છે. પરંતુ હજી ધોરણ ૧૨ ની પરિક્ષાની તારિખ જાહેર કવામાં આવેલ નથી. મળતીમાહિતી અનુશાર ધોરણ ૧૨ નુ પરિણામ માસના અંતમા જાહેર થવાની સંભાવના છે.

GSEB SSC Result Check Via WhatsApp

ગુજરાત બોર્ડ દ્રારા ધોરણ ૧૦ પરિક્ષાનુ પરિણામ તારિખ ૨૫ મે ૨૦૨૩ના રોજ જાહેર થવાનુ છે. તે માતે વિદ્યાર્થીની સરળતા માટે તેમને WhatsApp નંબર (6357300971) જાહેર કર્યો છે. જે નંબર પરવિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર મેસેઝ કરવાનો રહેશે. અને તે નંબર પરથી તમારૂ રીઝલ્ટ મેળવી શકો છો.

GSEB SSC Result Check @ gseb.org

  • સૌપ્રથમ GSEB ની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર વિઝિટ કરો.
  • હોમ પેજ પર ધોરણ 10 પરિણામની લીંક પર ક્લિક કરો.
  • વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર દાખલ કરવો GO બટન પર ક્લિક કરો
  • GSEB ધોરણ 10નું પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે.