GSEB SSC Result 2023 Check Via WhatsApp: ધોરણ 10 પરિણામની તારીખ બોર્ડ એ જાહેર કરી છે. ધોરણ 10 નું પરિણામ તારીખ 25 મે 2023ના રોજ સવારે 8 વાગ્યે થી ઓનલાઈન જોઈ શકાશે. ધોરણ 10 બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થી એ www.gseb.org પર જઇ જોઈ શકાશે ઉપરાંત વિદ્યાર્થીઑ WhatsAppના માધ્યમથી પણ આ પરિણામ ચેક કરી શકાશે. તેમાટે બોર્ડ દ્રારા નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
બોર્ડ | Gujarat Secondary and Higher Secondary Education Board |
પરિણામ | GSEB SSC Result 2023 Class 10 |
પરિણામ જાહેર | 25 મે 2023 |
WhatsApp Number | 6357300971 |
સત્તાવાર વેબસાઇટ | https://www.gseb.org/ |
ધોરણ 10 પરિણામ WhatsApp પર થી પણ જોઈ શકાશે
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્રારા સતાવાર પરિણામની તારીખ જાહેર કારીદેવામાં આવી છે. પરિણામ WhatsApp અને બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ પરથી કોઈ શકાશે. બોર્ડ એ વિદ્યાર્થીઑ સહેલાઈ થી પરિણામ જોઈ શકે તે હેતું થી બોર્ડ દ્રારા WhatsApp નંબર જારી કર્યો છે. બોર્ડ દ્રારા 6357300971 નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર વિદ્યાથી એ પોતાનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે. ત્યાર પછી WhatsAppના માધ્યમથી જ પરિણામ મેળવી શકો છો.
GSEB SSC Result check Via WhatsApp
- સૌપ્રથમ 6357300971 તમારા ફોન માં સેવ કરો.
- હવે તે નંબર પર વિદ્યાર્થીનો સીટ નંબર મેસેજ કરો.
- GSEB SSC Result 2023 તમારી સામે ચેટ બોટ દ્રારા પ્રાપ્ત થશે.
GSEB SSC Result 2023 કયારે જાહેર થશે?
GSEB ધોરણ 10 નું પરિણામ તારીખ 25 મે 2023 ના રોજ સવારે 8 વાગ્યે બોર્ડની આધિકારિક વેબસાઇટ પર મૂકવામાં આવશે.
GSEB SSC Result 2023 જોવા માટે WhatsApp નંબર ?
GSEB ધોરણ 10 નું પરિણામ જોવા માટે વિદ્યાર્થીએ 6357300971 નંબર પર પોતાનો બેઠક નંબર મેસેજ કરવાનો રહેશે.