GSEB HSC Result 2023 Date Declared: ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહ પરિણામની તારિખને લઇ મોટા સમાચાર, ગુજરાત શૈકશણીક બોર્ડ દ્રારા ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહના પરિણામની તારિખ જાહેર કરી, આવતી કાલે સવારે ૮ વગ્યાથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી જોઇ શકાશે તથા પરિણામ WhatsApp પરથી પણ જોઇ શકાશે.
આગામિ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતૂ પરંતુ ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહ અને આર્ટ્સનુ પરિણામ જાહેર થવાનુ બકી હોય બોર્ડ દ્રારા ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહના પરિણામની તારિખ જાહેર કરવામાં આવી આવતી કાલે સવારે ૮ વાગ્યાથી સત્તવાર વેબસાઇટ પરથી પરીણામ જોઇ શકશે.
GSEB HSC Result 2023 Date Declared
બોર્ડ | Gujarat Secondary and Higher Secondary Education Board |
પરિણામ | GSEB HSC Result 2023 |
પરીણામની તારીખ | 31 મે 2023 |
સમય | સવારે 08:00 કલાકે |
સત્તાવાર પોર્ટલ | gseb.org |

ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા પછી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામને લઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. તેવામા આજે વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્રારા સારા સમાચાર, ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહનુ પરિણામ તારીખ ૩૧/૦૫/૨૦૨૩ ના રોજ જાહેર થવાનુ છે.
ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહના પરિણામને લઇ મોટા સમાચાર, પરિણામ તારીખ ૩૧ મે ૨૦૨૩ ના રોજ સવારે ૮ વાગ્યાથી GSEB.ORG તથા બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ WhatsApp નંબર પરથી પરીણામ જોઇ શકાશે.
WhatsApp પરથી ધોરણ ૧૨ પરિણામ કેવી રીતે ચેક કરવુ?
ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એ WhasApp પરથિ પરિણામ ચેક કરવા માટે ગુજરાત શૈક્ષણીક બોર્ડ દ્રરા જાહેર કરવામાં આવેલ WhatsApp નંબર 6357300971 પર વિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર B000000 Send કરવાનો રહેશે. મેસેઝ મોકલ્યા પછી તરત જ પરિણામ તમારી સામે હશે. આરીતે સરળતાથી WhasAppના માધ્યમથી પરિણામ ચેક કરી શકો છો.
SMSના માધ્યમથી ધોરણ ૧૨ પરિણામ કેવી રીતે ચેક કરવુ?
ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહના પરીણામ ચેક SMSના માધ્યમથી પણ કરી શકો છો, તે માટે વિદ્યાર્થીએ બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલ નંબર પર નિયત ફોર્મેટમાં SMS કરવાનો રહેશે. SMS દ્રારા પરીણામ ચેક કરવા માટે વિદ્યાર્થીએ 56263 નંબર પર HSCરોલ નંબર લખીને મેસેજ કરવાનો રહેશે. મેસેજ મોકલ્યા પછિ થોડીજ વારમાં પરીણામનો મેસેજ તમારા ફોનમાં પ્રાપ્ત થશે.
@ GSEB.org પરથી ધોરણ ૧૨ પરિણામ કેવી રીતે ચેક કરવુ?
ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહના પરીણામની તારીખ જાહેર કરવામાં આવેલ છે. આવતી કાલે સવારે ૮ વાગ્યાથી વિદ્યાર્થી પરીણામ ચેક કરી શકશે. વિદ્યાર્થીએ gseb.org પરથી પરીણામ ચેક કરવા માટે નિચે જણાવેલ સ્ટેપ ફોલો કરો.
- gseb.org વેબસાઇટ ઓપન કરો.
- હોમ પેઝ ખુલશે, ત્યા સીરીઝ અને રોલ નંબર દાખલ કરો અને GO બટન પર ક્લિક કરો.
- પરિણામ સમારી સામે હશે.