સરકારી હોસ્પિટલ ડેડીયાપાડામાં ભરતી 2023

Govt Hospital Dadiyapada Recruitment 2023 : સરકારી હોસ્પિટલ ડેડીયાપાડામાં નેશનલ કમિશન અંતર્ગત ઓક્સિજન ઓપરેટર અને સ્ટાફ નર્સ-લક્ષ્ય પદ માટે અરજી મંગાવવામાં આવેલ છે. લાયક ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન arogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. ભરતી માટે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, અનુભવો, પગાર વગેરે ની માહિતી નીચે જણાવેલ છે.

સરકારી હોસ્પિટલ ડેડીયાપાડામાં ભરતી 2023

સંસ્થાસરકારી હોસ્પિટલ ડેડીયાપાડા, નર્મદા
પ્રોગ્રામનેશનલ હેલ્થ મિશન (NHM)
કુલ જગ્યા2
જગ્યાનું નામઓક્સિજન ઓપરેટર અને સ્ટાફ નર્સ
અરજી કરવાની છેલ્લી તારીખ08/10/2023
ઓફિસિયલ વેબસાઈટarogyasathi.gujarat.gov.in

સરકારી હોસ્પિટલ ડેડીયાપાડામાં ભરતી 2023 : શૈક્ષણિક લાયકાત

ઓક્સિજન ઓપરેટરસરકાર સરકાર માટે માધ્યમિક પરીક્ષા (SSC) પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ કરેલ અનેMoSDR.GOI દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટ ના સંચાલન અને જાળવણી પર ૧૮૦ કલાકની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
સ્ટાફ નર્સસ્ટાફ નર્સ-લક્ષ્ય (જી.એન.એમ./બી.એસ.સી નર્સિંગ જે ગુજરાત નર્સિંગ દ્વારા માન્ય નર્સિંગ કોર્સ

સરકારી હોસ્પિટલ ડેડીયાપાડામાં ભરતી 2023 : અનુભવ

ઓક્સિજન ઓપરેટરબે વર્ષનો અનુભવ
સ્ટાફ નર્સજાહેરાતમાં ઉલ્લેખ નથી.

ઉમર મર્યાદા

  • જાહેરાતમાં ઉમર મર્યાદા સંબંધિત કોઈ જ ઉલ્લેખ જોવા મળેલ નથી.

પગાર

  • જાહેરાતમાં પગાર સંબંધિત કોઈ જ ઉલ્લેખ જોવા મળેલ નથી.

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ – 29-09-2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 08-10-2023

ખાસ નોંધ :- ઉમેદવારની ફક્ત ઓનલાઇન arogyasathi.gujarat.gov.in પર મળી અરજી જ સ્વીકારવામાં આવશે. R.P.A.D., Speed Post, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.

અગત્યની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન PDFઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો