Gold-Silver Price Today: સોનાનાં ભાવમાં ફરી આવ્યું વાવાઝોડ, અહીથી જાણો આજનો ભાવ

Gold-Silver Price Today: આજે અમદાવાદમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી, આજે સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો, 24 કેરેટ સોનાનો ભાવ ₹60730 નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ આશરે રૂપિયા 1000 નો વધારો જોવા મળ્યો.

આજે 9મી જૂને અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું છે. ગુડ રિટર્નના ડેટા મુજબ, 22k સોનાની કિંમતમાં 400 રૂપિયાનો વધારો થયો છે, અને 24k સોનાની કિંમતમાં 460 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં, 22k સોનાની કિંમત 55,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે સોનાની કિંમત 24k સોનું 60,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

આજે ચાંદીનાં ભાવમાં મોટો ઉછાળો | Today Silver Price

ચાંદીના ભાવની વાત કરીએ તો, ગુડ રિટર્ન્સનાં અહેવાલ મુજબ આજે નોંધપાત્ર વધારો થયો છે. ચાંદીના ભાવમાં અંદાજે રૂ. 1100નો ઉછાળો નોંધાયો છે. હાલમાં ચાંદીનો ભાવ રૂ. 74,500 પ્રતિ કિલોગ્રામ છે, જે ગઇકાલે રૂ. 73,400 પ્રતિ કિલોગ્રામ હતો.

આપણ વાંચો: hand Dharti See Kitna Dur Hai

વિવિધ શહેરોમાં 24K સોનાનો ભાવ

શહેરનું નામસોનાનો ભાવગ્રામ
દિલ્હી60,83010 ગ્રામ
મુંબઈ60,65010 ગ્રામ
કોલકત્તા60,83010 ગ્રામ
ચેન્નાઈ52,28510 ગ્રામ