Gold Rate 1963: આજ કાલ રોકાણ કારો ગોલ્ડમાં રોકાણ કરાવવું વધુ પસંદ કરવા હોય છે કારણ કે ગોલ્ડમાં લાંબાગાળે સારૂ રિટર્ન મળે છે. અને ગોલ્ડ ના ભાવમાં વર્ષે ને વર્ષે ઘરખમ વધારો થતો જોઈ રહ્યા છીએ. આજે સોનાનો ભાવ 63 હજાર ને પાર થઈ ગયો છે ત્યારે તમને જાની ને નવાઈ લાગશે કે 1963માં ગોલ્ડનો ભાવ પ્રતિ 10 ગ્રામ 97 રૂપિયા હતો. આમ વર્ષોથી જોતાં આવી તો ગોલ્ડ એ રોકાણ કરોને સારો એવો નફો કરાવે છે. આજે અમે આર્ટીકલના મધ્યમાંથી 1963 થી આજ 2023 સુધીના ભાવની વિગતો પૂરી પાડીશું.
ગોલ્ડ 1963 થી આજ સુધીનો રેકોર્ડ જોઈએ તો પ્રતિ વર્ષ ગોલ્ડમાં 33 ટકાથી પણ વધુ વડતર આપી રહ્યું છે. તો ચાલો જાણી એ કે 1963માં કેટલો ભાવ હતો અને આજ કેટલો છે?, જાણો પ્રતિ વર્ષ કેટલો વધારો થતો જોવામળ્યો છે. નીચે જણાવેલ તમામ ભાવ પ્રતિ 10 ગ્રામ ગોલ્ડના દર્શાવ્યા છે.
Gold Rate 1963 in India
વર્ષ | સોનાનો ભાવ |
1963 | 97 |
1964 | 63 |
1965 | 71 |
1966 | 83 |
1967 | 102 |
1968 | 162 |
1969 | 176 |
1970 | 184 |
1971 | 193 |
1972 | 202 |
1973 | 243 |
1974 | 369 |
1975 | 520 |
1976 | 545 |
1977 | 486 |
1978 | 685 |
1979 | 890 |
1980 | 1300 |
1981 | 1800 |
1982 | 1600 |
1983 | 1800 |
1984 | 1900 |
1985 | 2000 |
1986 | 2100 |
1987 | 2500 |
1988 | 3000 |
1989 | 3100 |
1990 | 3200 |
1991 | 3400 |
1992 | 4300 |
1993 | 4100 |
1994 | 4500 |
1995 | 4650 |
1996 | 5100 |
1997 | 4700 |
1998 | 4000 |
1999 | 4200 |
2000 | 4400 |
2001 | 4300 |
2002 | 5000 |
2003 | 5700 |
2004 | 5800 |
2005 | 7000 |
2006 | 9000 |
2007 | 10800 |
2008 | 12500 |
2009 | 14500 |
2010 | 18000 |
2011 | 25000 |
2012 | 32000 |
2013 | 33000 |
2014 | 30000 |
2015 | 28700 |
2016 | 31000 |
2017 | 31400 |
2018 | 29000 |
2019 | 39000 |
2020 | 48800 |
2021 | 48850 |
2022 | 52670 |
2023 | 63,035 (તારીખ:- 06/05/2023ના ભાવ) |
ગોલ્ડ એ સિક્યોર રોકાણ છે. સામેઆંતરે ગોલ્ડ તમને સારું રિટર્ન આપતું આવ્યું છે. અને હજી પણ આપશે. અત્યારે ગોલ્ડમાં રોકાણ કરવાનો કરેજ વધી રહ્યો છે. કોઈ પણ જગ્યા એ રોકાણ કરતાં પહેલા તમારે તમારે કોઈ એડવાઇઝરની સલાહ લેવી જોઈએ. લોકો સોના કરતાં ચાંદી ખરીદવાને વધુ ફાયદાકારક ગણતાં હોય છે.
આ પણ વાંચો: નમો ઇ-ટેબલેટ યોજના વિદ્યાર્થીને ટેબલેટ મળશે ફક્ત 1,000 રૂપીયામા, જાણો કેવીતે Apply કરવું.
ઉપરના ટેબલના આકડાનું મૂલ્યાંકન કરીએ તો ગોલ્ડ ના 1963ના ભાવ 97 રૂપીયા હતા ને ચાલુ વર્ષ 2023માં સોનાનો ભાવ 63 જેટલો થવા આવ્યો છે. આમ કહી શકાય કે છેલ્લા 60 વર્ષમાં સોનાના ભાવમાં સમય આંતરે નિયમિત વધારો જોવા મળ્યો છે. માટે જ લોકો સોનામાં રોકાણ કરવું વધુ પસંદ કરતાં હોય છે.

1963માં ગોલ્ડનો ભાવ શું હતો?
1963માં ગોલ્ડ નો ભાવ પ્રતિ 10 ગ્રામ 97 રૂપિયા હતો.
1996માં સોનાનો ભાવ કેટલો હતો?
1996માં ગોલ્ડ નો ભાવ પ્રતિ 10 ગ્રામ 5100 રૂપિયા ની આજુ-બાજુ હતો.
2010 મા સોનાનો ભાવ કેટલો હતો ?
2010માં ગોલ્ડ નો ભાવ પ્રતિ 10 ગ્રામ 18,000 રૂપિયા હતો.
2023મા સોનાનો ભાવ કેટલો છે ?
ચાલુ વર્ષમાં ગોલ્ડનો ભાવ પ્રતિ 10 ગ્રામ 63,035 રૂપિયા છે. (જણાવેલ ભાવ તા.06/05/2023 નો છે.)