General Hospital Rajpipla Recruitment 2023: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એસ.એન.સી.યુ. (KMC) ખાતે સ્ટાફ નર્સની મંજુર થયેલ જગ્યા ઉપર 11 માસના કરાર આધારિત ભરતી કરવાની હોય અને પ્રતીક્ષા યાદી બનાવવા આ જાહેરાત પોષિત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. ભરતી ને લગતી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, અનુભવ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની રીત વગેરે ની માહિતી નીચે વિસ્તૃત જણાવેલ છે.
General Hospital Rajpipla Recruitment 2023
સંસ્થા | GMERS General Hospital, Rajpipala, Narmada |
કુલ જગ્યા | 2 |
જગ્યાનું નામ | સ્ટાફ નર્સ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27/05/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in |
કુલ જગ્યા: GMERS General Hospital, Rajpipala, Narmada દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશનમાં કુલ 2 જગ્યા ભરવા માટે નોટિફિકેશન આપવામાં આવેલ છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં અરજી કરી શકે છે.
જગ્યાનું નામ: GMERS General Hospital, Rajpipala, Narmada દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશનમાં સ્ટાફ નર્સની કુલ બે જગ્યા માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી GNM નર્સિંગ પાસ કરેલ હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ હોસ્પિટલ ની કામગીરી નો બે વર્ષનો અનુભવ.
ઉમર મર્યાદા: અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો અરજી કરનાર ઉમેદવાર 40 વર્ષથી વધુ ઉંમરનો હોય તો તેમની અરજી માન્ય ગણાશે નહીં.
પગાર: અહીં જણાવેલી સ્ટાફ નર્સ ની જગ્યા માટે પ્રતિમા 13,000/- રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે.