ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર મોરબીમાં TBHV, Laboratory Technician અને STLSની જગ્યા માટે પરીક્ષા વગર સીધી ભરતી


Written by Atiye

Published on:

ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર મોરબીમાં TBHV, Laboratory Technician અને STLSની જગ્યા માટે પરીક્ષા વગર સીધી ભરતી: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર મોરબી દ્રારા TBHV, Laboratory Technician અને Senior Tuberculosis Laboratory Supervisor (STLS) ની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે જાહેરાત આપવામાં આવેલ છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતીમા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, અરજી કરવાની રીત વગેરે માહિતી નીચે વિસ્તૃત જણાવેલ છે.

District Tuberculosis Center Morbi Recruitment 2024

ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર મોરબી ભરતી 2024

સંસ્થાડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી / ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર મોરબી
પ્રોગ્રામનેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ
કુલ જગ્યા4
જગ્યાનું નામTBHV, LT, STLS
અરજી કરવાની છેલ્લી તારીખ24/01/2024
ભરતીનો પ્રકારકરાર આધારિત
સત્તાવાર વેબસાઈટarogyasathi.gujarat.gov.in

કુલ જગ્યા

 • 4

જગ્યાનું નામ

 • TBHV
 • Laboratory Technician
 • Senior TB laboratory supervisor

શૈક્ષણિક લાયકાત

TBHV: Graduate in science OR Intermediate (10+2) in science and experience of working as MPW/LHV/ANM/Health worker/Certificate or higher course in Health education counselling OR Tuberculosis health visitor’s recognized course. Tuberculosis health visitor’s recognized course. Preferential Qualification Training course for MPW or recognised sanitary inspector’s course.

Laboratory Technician: Intermediate (10+2) and Diploma or certified course in Medical Laboratory Technology or equivalent. Preferential Qualification One year experience in NTEP or sputum smear microscopy. Candidates with Higher qualification (for example Graduates) shall be preferred.

Senior TB laboratory Supervisor: Laboratory technology or equivalent from a govt. recognized institution. Permanent two-wheeler driving license & should be able to drive two-wheeler. Certificate course in computer operations (minimum two month). Preferential Qualification Minimum one year of experience in NTEP

પગાર

 • TBHV – 13,000/-
 • Laboratory Technician – 13,000/-
 • Senior TB laboratory supervisor (STLS) – 18,000/-

અરજી કરવાની રીત

 • સૌપ્રથમ arogyasathi.gujarat.gov.in પર જાઓ અને ઉપર મેનુ બાર માં PRAVESH પર ક્લિક કરો. Candidate Registration કરો.
 • એરજીસ્ટેશન કર્યા પછી Current Openings પર ક્લિક કરો.
 • કરંટ ભરતી ડિસ્પ્લે પર દેખાશે. અરજી કરવા ઇચ્છતા હોય તે જગ્યાની સામે Apply પર ક્લિક કરો.
 • જરૂરી વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કરી Submit કરો.
 • ઉપરના તમામ સ્ટેપ ફોલો કરી સરળતાથી તમારી અરજી કરી શકો છો.

સિલેકશન પ્રોસેસ

 • મેરીટ આધારિત / ઇન્ટરવ્યુ મારફત

અગત્યની તારીખ

 • અરજી કરવાની તારીખ: 22/01/2024
 • અરજી કરવાની છેલ્લી તારીખ: 24/01/2024