District Health Society Surat Recruitment: આરોગ્ય શાખા જિલ્લા પંચાયત સુરત માં નેશનલ અંતર્ગત પ્રોગ્રામ એસોસિએટ (ન્યુટ્રિશન) અન ન્યુટ્રીશનીસ્ટ ની જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. જે 11 માસના કરાવ્યા આધારિત છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં ઓનલાઇન arogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.
જિલ્લા આરોગ્ય સોસાયટી સુરત (District Health Society Surat Recruitment)ની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ, પગાર, અરજી કરવાની રીત અને અરજી કરવાની છેલ્લી તારીખ વિશે વિગતવાર ઓફિસિયલ નોટિફિકેશન અને નીચે જણાવેલ છે.
District Health Society Surat Recruitment
ઓર્ગેનાઈઝેશન | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરત |
પ્રોગ્રામ | નેશનલ હેલ્થ મિશન |
કુલ જગ્યા | 2 |
જગ્યા નું નામ | પ્રોગ્રામ એસોસિએટ (ન્યુટ્રિશન) અન ન્યુટ્રીશનીસ્ટ |
જગ્યાનું સ્થળ | જિલ્લા કક્ષાએ |
અરજી કરવાનો સમય ગાળો | 29/09/2023 થી 08/10/2023 |
ભરતીનો પ્રકાર | કોન્ટ્રાક્ટ બેઝ પર |
સત્તાવાર વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in |
Khedut Mobile Sahay Yojana 2023: ખેડૂતોને મોબાઇલ ખરીદી માટે મળશે 6000 રૂપિયાની સહાય
શૈક્ષણિક લાયકાત
પ્રોગ્રામ એસોસિએટ (ન્યુટ્રિશન) | ધોરણ 12 ની માર્કશીટ ટ્રાવેલ સહિત, માસ્ટર ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન નયત્રીશન/ ડાયટિસ્ટ ની ફાઇનલ 12 ની માર્કસીટ ટ્રાયલ સહિત. કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી. ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ નું જ્ઞાન તથા રાજ્ય જિલ્લા અને જી.ઓ. કક્ષાએ ન્યુટ્રીશન સંબંધિત પ્રોગ્રામ ના અનુભવને અગ્રતા |
ન્યુટ્રીશનીસ્ટ | ધોરણ 12 ની માર્કશીટ ટ્રાવેલ સહિત, માસ્ટર ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન નયત્રીશન/ ડાયટિસ્ટ ની ફાઇનલ 12 ની માર્કસીટ ટ્રાયલ સહિત. કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી. ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ નું જ્ઞાન તથા રાજ્ય જિલ્લા અને જી.ઓ. કક્ષાએ ન્યુટ્રીશન સંબંધિત પ્રોગ્રામ ના અનુભવને અગ્રતા |
ઉમર મર્યાદા
- પ્રોગ્રામ એસોસિએટ (ન્યુટ્રિશન) – 35 વર્ષથી વધુ ન હોવું જોઈએ.
- ન્યુટ્રીશનીસ્ટ – 35 વર્ષથી વધુ ન હોવું જોઈએ.
પગાર
- પ્રોગ્રામ એસોસિએટ (ન્યુટ્રિશન) – 14,000/-
- ન્યુટ્રીશનીસ્ટ – 14,000/-
ભરતી અંગેની શરતો અને નિયમો
- આ જગ્યાએ ફક્ત 11 માસના કરેલા તારીખ છે. હવે માસ બાદ કરાર આધારિત જગ્યાઓ નો આપો અંત આવશે અને પરફોર્મન્સ ના આધારે કરાર થશે તેની કાયમી નોકરી માટેનો હક દાવો કરી શકશે નહીં.
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન આવેલી અરજી છે માન્ય ગણાશે
અરજી પ્રક્રિયા
આરોગ્ય સાથે પર ઓનલાઇન પોર્ટલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લૉગિન કરી ફોર્મ ભરવાનું રહેશે.
તમારી ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.
અગત્યની તારીખ
આ ભરતીમાં અરજી કરવાનો સમય ગાળો 29/09/2023 થી 08/10/2023
અન્ય ભરતી :-