District Health Society Sabarkantha Recruitment 2023: બનાસકાંઠામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પદ માટે 11 માસના કરાર આધારી જગ્યા ભરવા માટે નોટિફિકેશન પ્રકાશિત કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારે ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર નિયત સામય મર્યાદામાં અરજી કરવાની રહેશે. ભરતી માટે શૈક્ષિણ લાયકાત, માસિક પગાર, અનુભવ, અરજી કરવાની રીત, અરજી કારવાની છેલલિ તારીખ વગેરે માહિતી નીચે જણાવેલ છે.
District Health Society Sabarkantha Recruitment 2023
સંસ્થા | District Health Society – Sabarkantha |
પ્રોગ્રામ | National Health Mission |
જગ્યાનું નામ | Community Health Officer |
કુલ જગ્યા | 5 |
ભરતીનો પ્રકાર | 11 માસના કરાર આધારિત |
અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ | arogyasathi.gujarat.gov.in |

કુલ જગ્યા
જીલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્રારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની કુલ 5 જગ્યા માટે arogyasathi.gujarat.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ કરી છે.
જગ્યાનું નામ
જીલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્રારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પદ માટે જાહેરાત પ્રસિધ્ધ કરી છે.
શૈક્ષિણ લાયકાત
CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે અને CCCH નો કોર્ષ B.Sc નર્સીંગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સીંગના કોર્ષમાં જુલાઇ- ૨૦૨૦ થી સામેલ કરેલ હોય જુલાઈ ૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સીંગ પાસ થયેલ ઉમેદવારો.
પગાર
જીલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્રારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે, આ પદ માટે તેમણે માસિક પગાર 25,000/- ફીક્સ અને વધુમાં 10,000/- સુધી પરફોર્મન્સ લિન્ક ઇન્સેન્ટીવ આપવામાં આવશે.
વય મર્યાદા
જીલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્રારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની ઉમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ arogyasathi.gujarat.gov.in પર જઈ PRAVESH ટેબ પર કલીક કરો.
- PRAVESH ટેબ પર કલીક કર્યા પછી Current Openings નામના ટેબ ટેબ પર ક્લિક કરો.
- એક્ટિવ જાહેરાતનું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે.
- તેમાંથી ક્રમાંક નંબર 1 ની જગ્યા જે જીલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્રારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરના પદ માટેની છે. તેની સામે Apply બટન છે તેના પર ક્લિક કરો અને લૉગિન કરો. (જો પહેલા ક્યારેય પણ રાજી ન કરી હોય તો Not Registered પર ક્લિક કરી રજીસ્ટર કરવું ફરજિયાત છે. )
- લૉગિન કર્યા પછી ઉમેદવારીની જરૂરી માહિતી ભરવાની રહેશે. અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહશે.
- તમામ વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ?
આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16/05/2023 છે.
અરજી કયા કરવાની રહેશે?
અરજી ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર કરવાની રહશે.