DHS Porbandar Recruitment 2023: Mo, MPHW અને Staff Nurse ના પદ માટે ભરતી, કુલ જગ્યા 27

DHS Porbandar Recruitment 2023: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી પોરબંદર દ્રારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મેડિકલ ઓફિસર (MO), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) અને સ્ટાફ નર્સના પદ માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. આ ભરતી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત છે. ભરતી માટે લાયકાત અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહશે. અરજી માટે શૈકણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર, અરજી કરવાની રીત એન અરજી કારવાની છેલ્લી તારીખ વગરે મહિતી વિસ્તૃતમાં નીચે દર્શાવેલ છે.

DHS Porbandar Recruitment 2023

વિભાગઆરોગ્ય વિભાગ – પોરબંદર
કુલ જગ્યા27
જગ્યાનું નામમેડિકલ ઓફિસર, MPHW અને સ્ટાફ નર્સ
પગાર13,000 થી 70,000 સુધી
નોકરીનું સ્થળઅર્બન હેલ્થ સેન્ટર અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પર
અરજી કરવાની છેલ્લી તારીખ09/05/2023
અરજી કરવાની રીતઓનલાઈન
ઓફિસિયલ વેબસાઇટarogyasathi.gujarat.gov.in
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી પોરબંદર દ્રારા ભરતી 2023, DHS Porbandar Recruitment 2023
કુલ જગ્યા

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી પોરબંદર દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવેલ ભરતીમાં કુલ 27 જગ્યાઑ માટે જાહેરાત આપેલ છે.

પોસ્ટનું નામ

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી પોરબંદર દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવેલ ભરતીમાં મેડિકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને સ્ટાફ નર્સની પોસ્ટ માટે સામેલ છે.

શૈકણિક લાયકાત

મેડિકલ ઓફિસર: રાજ્યના ધોરણો મુજબ અને ઉમેદવારે MBBS પાસ કરેલ હોવો જોઈએ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલ હોવો જોઈએ.

સ્ટાફ નર્સ: ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.sc (નર્સિંગ) પાસ કરેલ હોવું જોઈએ. GNC નોંધણી જરૂરી છે. અથવા ઉમેદવારે lNC.ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન INC દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ જનરલ નર્સિંગ અને મિડવાઇફરીનો ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઇએ. બેઝિક કોમ્પ્યુટર ના કોર્સનું પ્રમાણપત્ર જોઇએ.

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW): ઉમેદવારે ધોરણ 12 + MPHW બેઝિક કોર્સ અથવા ધોરણ 12 + સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ કોર્સની એક વર્ષની તાલીમ પાસ કરેલ હોવી જોઈએ જે સરકાર દ્વારા માન્ય છે તે સંસ્થા માંથી. બેઝિક કોમ્પ્યુટર ના કોર્સનું પ્રમાણપત્ર જોઇએ.

પગાર
મેડિકલ ઓફિસર70,000/-
સ્ટાફ નર્સ13,000/-
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)13,000/-
વય મર્યાદા
મેડિકલ ઓફિસરઅરજીમાં ઉલ્લેખ નથી.
સ્ટાફ નર્સ45 વર્ષથી વધુ નહીં.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)45 વર્ષથી વધુ નહીં.
અરજી કરવાની રીત
  • ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પોર્ટલ જઈ ને રજીસ્ટ્રેશન કરવાનું છે.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર જઇ તમારે જે પદ માટે અરજી કરવી છે તે પોસ્ટ ની બાજુ માં Apply લખેલ હશે તેના પર કલીક કરો.
  • Apply બટન પર ક્લિક કર્યા પછી નવું પેઝ ખુલશે જેમાં ભરતીની શરતો અને અન્ય માહિતી જણાવેલ હશે પેઝ ના અંત ભાગમાં I Agree નામનું બટન હશે તેના પર ક્લિક કરો.
  • જો ઉમેદવાર લૉગિન ન્ હોય તો Login કરવું.
  • Login કર્યા પછી નવા પેઝ માં ઉમેદવારની જરૂરી માહિતી ભરવાની રહેશે જેમાં નામ, સરનામુ, મોબાઈલ નંબર, શૈક્ષણિક લાયકાત ની વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે.
સિલેક્સન પ્રોસેસ

ઓનલાઈન અરજી મનાવેલ તેમાંથી મેરીટ ના આધારે સિલેક્સન પ્રોસેસ કરવામાં આવશે.

નોંધ
  • ઉમેદવારોએ એક કરતાં વધુ અરજી કરી શકે નહીં.
  • વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 09/05/2023 ની સ્થીતીને ધ્યાનમાં લેવામાં આવશે.
  • અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર OPD સમય સવારે 09:00 થી બપોરે 01:00 અને સાંજે 05:00 વાગ્યા થી રાત્રે 09:00 વાગ્યા સુધીનો રહશે.
અગત્યની લિન્ક
JEE Mains Session 2 Result 2023 Kaise Check Kare
ઓફિસિયલ નોટિફિકેશનઅહિ ક્લિક કરો.
અરજી કરવાની લિન્કઅહિ ક્લિક કરો.
અન્ય ભરતી માટેઅહિ ક્લિક કરો.

અરજી કરવાની છેલ્લી તારીખ ?

ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 09/05/2023 છે.

અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર OPD સમય શું છે?

સવારે 09:00 થી બપોરે 01:00 અને સાંજે 05:00 વાગ્યા થી રાત્રે 09:00 વાગ્યા સુધીનો