District Health Society Narmada Recruitment 2023: રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર નર્મદા ખાતે ડોટ્સ પ્લસ સુપરવાઇઝર ની જગ્યા માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. ભરતી માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા, માસિક પગાર, અરજી કરવાની રિત, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે માહિતી નીચે વિસ્તૃત જણાવેલ છે.
District Health Society Narmada Recruitment 2023
સંસ્થા | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, નર્મદા |
વિભાગ | ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર, નર્મદા |
કુલ જગ્યા | ૧ |
જગ્યાનું નામ | ડોટ્સ પ્લસ સુપરવાઇઝર |
અરજી કરવાની તારીખ | ૨૨ મે ૨૦૨૩ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૧ જુન ૨૦૨૩ |
સત્તાવાર વેબાસાઈટ | arogyasathi.gujarat.gov.in |
જીલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા દ્રારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં કુલ ૧ જગ્યા માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરી છે. જે ડોટ્સ પ્લસ સુપરવાઇઝર નીં જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરેલ છે.
શૈક્ષણિક લાયકાત: NTEP હેઠળ ઓછામાં ઓછા ૨ વર્ષનો અનુભવ અથવા સુપરવાઇઝર કક્ષાનો કોઇ પણ જાહેર આરોગ્ય કાર્યક્રમમા ૫ વર્ષનો અનુભવ. ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ.
પગાર: ડોટ્સ પ્લસ સુપરવાઇઝર ને માસિક રૂપિયા ૨૦ હજાર પગાર ચૂકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદ મેરીટ આધારિત કરવામાં આવશે અને જો વધારે પડતી અરજીઓ આવે તો આવેલ અરજી પૈકી લાયકાત ધરાવતી નાર નો પ્રથમ મેરીટ આધારિત જગ્યા ના ત્રણ ગણા કોમ્પ્યુટર પ્રેક્ટીકલ પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
ભરતી વિશે વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવી.