District Health Society Junagadh Bharti 2023 – અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧-૦૫-૨૦૨૩

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી જૂનાગઢ દ્રારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનિશીયન, સુપરવાઇઝર/પી.એચ.એન, મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસી, એકાઉન્ટ કમ આસિસ્ટન્ટ પદ માટે ૧૧ માસના કરાર આધારી ભરતી માટે નોટિફિકેશન જાહેર કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવાર એ ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. ભરતી માટે શૈક્ષણિક લાયકાત, માસિક પગાર, અનુભવ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની રીત વગેરે માહિતી વિસ્તૃતમા નીચે જણાવેલ છે.

District Health Society Junagadh Bharti 2023

સંસ્થાDistrict Health Society Junagadh
પ્રોગ્રામનેશનલ હેલ્થ મિશન
કુલ જગ્યા26
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21/05/2023
સત્તાવારા વેબેસાઇટarogyasathi.gujarat.gov.in

કુલ જગ્યા

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જુનાગઢ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશન માં કુલ 26 જગ્યાઓ વિવિધ પોસ્ટ માટે.

શૈક્ષણિક લાયકાત

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જુનાગઢ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશનમાં મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનિશીયન, સુપરવાઇઝર/પી.એચ.એન, મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસી, એકાઉન્ટ કમ આસિસ્ટન્ટ પદ માટે કુલ ૨૬ જગ્યા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે.

વય મર્યાદા

પોસ્ટનું નામવય મર્યાદા વર્ષ
મેડિકલ ઓફીસર67 વર્ષ થી વધુ નહીં
આયુષ મેડિકલ ઓફિસર40 વર્ષ થી વધુ નહીં
ફાર્માસીસ્ટ40 વર્ષ થી વધુ નહીં
FHW45 વર્ષ થી વધુ નહીં
Lab Technician 40 વર્ષ થી વધુ નહીં
PHN45 વર્ષ થી વધુ નહીં
MTS40 વર્ષ થી વધુ નહીં
MPHW45 વર્ષ થી વધુ નહીં
District Program Assistant 40 વર્ષ થી વધુ નહીં
Account cum data entry Operator 40 વર્ષ થી વધુ નહીં

પગાર

પોસ્ટનું નામમાસિક પગાર
મેડિકલ ઓફીસર70,000/-
આયુષ મેડિકલ ઓફિસર25,000/-
ફાર્માસીસ્ટ13,000/-
FHW12,500/- અને GUHPમા 11,000/-
Lab Technician13,000/-
PHN12,000/-
MTS16,000/-
MPHW13,000/- અને GUHPમા 8,000/- ફિક્સ
District Program Assistant13,000/-
Account cum data entry Operator13,000/-

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ arogyasathi.gujarat.gov.in પર જઈ PRAVESH ટેબ પર કલીક કરો.
  • PRAVESH ટેબ પર કલીક કર્યા પછી Current Openings નામના ટેબ ટેબ પર ક્લિક કરો.
  • એક્ટિવ જાહેરાતનું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે.
  • તેમાંથી ક્રમાંક નંબર 1 ની જગ્યા જે જીલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્રારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરના પદ માટેની છે. તેની સામે Apply બટન છે તેના પર ક્લિક કરો અને લૉગિન કરો. (જો પહેલા ક્યારેય પણ રાજી ન કરી હોય તો Not Registered પર ક્લિક કરી રજીસ્ટર કરવું ફરજિયાત છે.)
  • લૉગિન કર્યા પછી ઉમેદવારીની જરૂરી માહિતી ભરવાની રહેશે. અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહશે.
  • તમામ વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/05/2023 છે.

અરજી કયા કરવાની?

અરજી ઓનલાઇન arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન કરવાની રહેશે.