ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગીર સોમનાથ માં પરીક્ષા વગર સીધી ભરતી, અત્યારે જ અરજી કરો

District Health Society Gir Somnath Recruitment 2023 : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગીર સોમનાથ ભરતી 2023: નેશનલ અંતર્ગત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય શાખા ગીર સોમનાથ દ્વારા ડી.પી.એમ.સી.સી. , સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર NP-NCD/NPPC અને HWC, ફિઝિયોથેરાપીસ્ટ, કાઉન્સેલર, ડેટા એન્ટ્રી ઓપરેટર, STLS , કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેક્નિશિયન અને જિલ્લા ફાઇનાન્સ ઓફિસ ની જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી અંગે વધુ માહિતી નિચે વિસ્તૃતમાં અપેલ છે.

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગીર સોમનાથ ભરતી 2023

સંસ્થાનું નામડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ગીર સોમનાથ
કુલ જગ્યા35
ભરતી નો પ્રકારકરાર આધારિત
નોકરી નું સ્થળગીર સોમનાથ જિલ્લામાં
અરજી કરવાની છેલ્લી તારીખ4 નવેમ્બર 2023
અન્ય ભરતીઓ માટેઅહીં ક્લિક કરો