DHS Recruitment 2024: મોરબી જિલ્લા આરોગ્ય વિભાગમાં વિવિધ પદ માટે પરીક્ષા વગર સીધી ભરતી


Written by Atiye

Published on:

DHS Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં આયુષ તબીબ (RBSK), આયુષ તબીબ (PHC કક્ષાએ), પ્રોગ્રામ આસિસ્ટન્ટ (IDSP), ફાર્મસીસ (RBSK), સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર (FHW), લેબોરેટરી ટેક્નિશિયન, કોલ્ડ ચેઈન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર અને ડેટા એન્ટ્રી ઓપરેટર (NCD) પદ માટેની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા માટે તેમજ પ્રતિક્ષા યાદી માટે ભરતીની જાહેરા બહાર પાડવામાં આવેલ છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

DHS Morbi Recruitment 2024 માં કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, માસિક વેતન (પગાર), અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની હતી વગેરે માહિતી વિસ્તૃતમાં નીચે જણાવેલ છે.

સંસ્થાનું નામડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મોરબી
પ્રોગ્રામનેશનલ હેલ્થ મિશન
ફુલ જગ્યા36
ભરતી નો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ05/01/2024
વેબસાઈટarogyasathi.gujarat.gov.in

DHS Morbi Recruitment 2024: જગ્યાનું નામ

  • આયુષ તબીબ RBSK
  • આયુષ તબીબ (PHC કક્ષાએ)
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટ (IDSP)
  • ફાર્મસીસ (RBSK)
  • સ્ટાફ નર્સ
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW)
  • લેબોરેટરી ટેક્નિશિયન
  • કોલ્ડ ચેઈન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ડેટા એન્ટ્રી ઓપરેટર (NCD)

DHS Morbi Recruitment 2024: શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
આયુષ તબીબ RBSKBHMS/BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
આયુષ તબીબ (PHC કક્ષાએ)BHMS/BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (IDSP)સ્નાતક તથા એક વર્ષ ડિપ્લોમા કમ્પ્યુટર એપ્લિકેશન કોર્સ
ફાર્મસીસ (RBSK)B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સિલ નું રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
સ્ટાફ નર્સB.SC. Nursing / Diploma In General Nursing And Midwifery (GNM)
ફિમેલ હેલ્થ વર્કર (FHW)FHW / ANM ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન ફરજિયાત
લેબોરેટરી ટેક્નિશિયનB.Sc કેમેસ્ટ્રી / માઇક્રોબાયોલોજી, M.Sc ઓર્ગેનિક કેમેસ્ટ્રી / માઇક્રોબાયોલોજી, તેમજ ગુજરાતની માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી DMLT નો એક વર્ષનો કોડ ફરજિયાત કરેલ હોવો જોઈએ.
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટધોરણ 10 પાસ અને આઈટીઆઈ માં રેફ્રીજરેટર એર કન્ડિશનર કોર્સ કરેલ હોવો જોઈએ
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરબી.કોમ તથા કોમ્પ્યુટર એપ્લીકેશન નો ડિપ્લોમા કોર્સ. અને ટેલી, માઈક્રોસોફ્ટ ઓફિસ, તથા ઓફિસ સંચાલન અને ફાઈલ પદ્ધતિમાં કુશળતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઇપીંગની જાણકારી
ડેટા એન્ટ્રી ઓપરેટર (NCD)નાટક તથા કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડિપ્લોમા કોર્સ, 40 WPM ENGLISH ટાઈપિંગ ની સ્પીડ.

DHS Morbi Recruitment 2024: અનુભવ

જગ્યા નું નામઅનુભવ ની વિગત
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરએક વર્ષની કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે.
ડેટા એન્ટ્રી ઓપરેટર (NCD)એક વર્ષનો આરોગ્ય ક્ષેત્રે કામગીરીનો અનુભવ હોવો જરૂરી.

DHS Morbi Recruitment 2024: ઉમર મર્યાદા

જગ્યાનું નામઉમર મર્યાદા
આયુષ તબીબ RBSK40 વર્ષ
આયુષ તબીબ (PHC કક્ષાએ)40 વર્ષ
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (IDSP)40 વર્ષ
ફાર્મસીસ (RBSK)40 વર્ષ
સ્ટાફ નર્સ45 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કર (FHW)45 વર્ષ
લેબોરેટરી ટેક્નિશિયન58 વર્ષ
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ40 વર્ષ
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર40 વર્ષ
ડેટા એન્ટ્રી ઓપરેટર (NCD)40 વર્ષ

DHS Morbi Recruitment 2024: પગાર

જગ્યાનું નામપગાર
આયુષ તબીબ RBSK25,000/-
આયુષ તબીબ (PHC કક્ષાએ)25,000/-
પ્રોગ્રામ આસિસ્ટન્ટ (IDSP)13,000/-
ફાર્મસીસ (RBSK)13,000/-
સ્ટાફ નર્સ13,000/-
ફિમેલ હેલ્થ વર્કર (FHW)12,500/-
લેબોરેટરી ટેક્નિશિયન13,000/-
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ10,000/-
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર13,000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર (NCD)13,000/-