મળેલ અરજી ની સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેરીટ આધારે જ સિલેક્શન કરવામાં આવશે.
એકસરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવાર ની મર્યાદા વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ
ઉમેરવાની ફક્ત ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે રજીસ્ટર એડી, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.
શું વાંચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટ ની સોફ્ટ કોપી ઓનલાઈન પોર્ટલમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે જો સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવશે તો તે અરજી રદ ગણવામાં આવશે.
અધૂરી વિગત વાડી અરજીઓ અમન્ય રહેશે.
ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
વહી મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ હોય મર્યાદા ની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વહી મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
ઉપરોક્ત ભરતી અંગેની આખરી શકતા મિશન ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ગીર સોમનાથની રહેશે.