Community Health Officer Arvalli Recruitment 2023

Community Health Officer Arvalli Recruitment 2023 : કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ભરતી જાહેરાત અરવલ્લી જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતેના કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ખાલી રહેલ જગ્યાઓ પર કરાર આધારિત 11 માસ માટે ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. માન્ય લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા:02/10/2023 થી તા.08/10/2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in/ આપેલ લીંક પર કરવાની રહેશે

Community Health Officer Arvalli Recruitment 2023

Community Health Officer Arvalli Recruitment 2023

સંસ્થાનું નામડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી
પ્રોગ્રામનેશનલ હેલ્થ મિશન
જિલ્લોઅરવલ્લી
કુલ જગ્યા39
જગ્યાનું નામકોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)
ભરતી નો પ્રકારકરાર આધારિત
સત્તાવાર વેબસાઈટarogyasathi.gujarat.gov.in
શૈક્ષણિક લાયકાત
  • CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
  • CCCH નો કોર્ષ B.Sc નર્સીંગ તથા પોસ્ટ બેઝીક B.Sc નર્સીંગના કોર્ષમાં જુલાઇ-2020 થી સામેલ કરેલ હોય જુલાઇ -2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નીંગ પાસ થયેલ ઉમેદવારો.
પગાર
  • ફિક્સ માસિક પગાર રૂ.25000/- ફિક્સ + વધુમાં વધુ રૂ.10,000/- સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ.
અગત્યની તારીખ
  • ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ – 02-10-2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 08-10-2023