CBSC 12th Result Declared: CBSE ધોરણ ૧૨ પરિનામ જાહેર, અહીથી ચેક કરો તમારૂ રીઝલ્ટ

CBSC Class 12 Result Declared: CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટમા ધોરણ ૧૨ નુ પરીણામ જાહેર કરી દેવામા આવ્યુ છે. વિદ્યાર્થી અત્યારે જ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટની વિઝીટ કરી પોતાનુ રીઝલ્ટ ચેક કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે ધોરણ ૧૦ નુ પરીણામ પણ આજે જ જાહેર કરવામા આવે તેવી શક્યતા છે.

CBSC ધોરણ ૧૨ નુ પારીણામ જાહેર કરી દેવામા આવ્યુ છે. રીઝલ્ટ ચેક કરવા માટે CBSC બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://cbseresults.nic.in/ પર જઇ ને રીઝલ્ટ જોઇ શકાય છે.

આ પણ જાણો : ધોરણ 10 પરિણામને લઇ મહત્વના સમાચાર, જુઓ કઇ તારીખે થઇ શકે પરિણામ જાહેર

CBSC 12th Result 2023

બોર્ડCentral Board of Secondary Education (CBSC)
રીઝલ્ટ જાહેરCBSC ધોરણ ૧૨
પરીણામ જાહેર થયાની તારીખ12/05/2023
સત્તાવાર પોર્ટલhttps://cbseresults.nic.in/
CBSC Class 12 Result Declared

CBSC ધોરણ ૧૨ નુ રીઝલ્ટ કેવી રીતે જેવુ?

CBSC ધોરણ 12નુ Result આજે જાહેર કરવામાં આવ્યુ છે. રીઝલ્ટ જોવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • સૌપ્રથમ વિદ્યાર્થીએ CBSC બોર્ડની ઓફિશીયલ વેબસાઇટ https://cbseresults.nic.in/ પર વિઝિટ કરો.
  • cbseresults.nic.in ઓપન કર્યા પછી હોમ પેઝ પર ધોરણ ૧૨ રીઝલ્ટની લિંક ઉપર ક્લિક કરો.
  • વિદ્યાર્થીનો રોલ નંબર દાલ્ખલ કરો.
  • વિદ્યાર્થીનુ પરીણામ સ્ક્રીન પર જોવા મડશે.
  • વિદ્યાર્થીએ પરીણામ ચકાશવુ અને તેને ડાઉનલોડ અથવા પ્રિન્ટ કાઢી શકે છે.

CBSE ના 12મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 12ની પરીક્ષામાં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરીઓનો પાસ દર પુરૂષોના પાસ દર કરતાં 6% વધારે છે. છોકરીઓ 90.68% ના પાસ દર સાથે પાસ થઈ, જ્યારે છોકરાઓ 84.67% ના દરે પાસ થયા.

CBSE ધોરણ ૧૨નુ પરીણામ ચેક કયાથી કરવુ?

CBSE ધોરણ ૧૨ નુ રીઝલ્ટ ચેક કરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://cbseresults.nic.in/ પરથી ચેક કરી શકાશે.

CBSC નુ પુરૂ નામ જણાવો

CBSC નુ પુરૂ નામ CCBSC નુ પુરૂ નામ Central Board of Secondary Education છે.