આશ્રમશાળાઓમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 | Ashram Shala School Recruitment 2023

આશ્રમશાળા ભરતી 2023: આદિજાતિ માધ્યમિક આશ્રમશાળામાં પસંદગી પર, ઉમેદવારોને નિશ્ચિત પગાર મળી શકે છે અને 11-મહિનાના કરારના આધારે નિમણૂક આપવામાં આવશે.

આદિજાતિ માધ્યમિક આશ્રમ શાળાઓમાં શિક્ષક સહાયકોની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની સૂચના આજે, 24 જૂન, 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઇન્ટરવ્યુ 27 જૂન, 2023ના રોજ યોજાનાર છે.

આશ્રમશાળાઓમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023 | Ashram Shala School Recruitment 2023

સંસ્થાનું નામઆદિવાસી માધ્યમિક આશ્રમ શાળા
પોસ્ટનું નામવિદ્યાસહાયક
અરજી મોડઓફલાઈન
ઇન્ટરવ્યૂની તારીખ27 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://tribal.gujarat.gov.in/

અન્ય ભરતી 👉 ભારતીય પશુપાલન નિગમ લિમિટેડમા ધોરણ ૧૦-૧૨ પાસ પર કુલ 3444 ખાલી પદો પર બમ્પર ભરતી

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે એમ.એ. બી.એડ અથવા ટેટ-2 પાસ કરેલ હોવું જોઈએ.

પસંદગી પ્રક્રિયા

વિદ્યાસહાયકની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુ 27 જૂન, 2023 ના રોજ બપોરે 1 વાગ્યે થવાનું છે.

સ્થળ – પ્રમુખશ્રી, પંચમહાલ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ મંડળ, મું – સાંકલી, પો – વડેવાલ, તા – ગોધરા, જી – પંચમહાલ, પીનકોડ – 389120 છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય
નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો