AMC Recruitment 2023: અમદાવાદ મિનિસિપલ કોર્પોરેશનમા ગૂજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ અંતર્ગત ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફર, એક્સ રે ટેક્નિશિયન, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનીં ખાલી જગ્યા તથા આગામી સમય માં ખાલી થનાર જગ્યા માટે નોટિફિકેશન પ્રકાશિત કરી છે. લાયકાત ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ahemdabadcity.gov.in પર અરજી કરવાની રહશે. ભરતી માટે શિક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કેવી રીતે કરવી?, અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે. વગેરે માહિતી વિસ્તૃતમા નીચે જણાવેલ છે.
AMC Recruitment 2023
સંસ્થા | ahmedabad municipal corporation |
કુલ જગ્યા | 368 |
અરજી કરવાની તારીખ | 15/05/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/06/2023 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબાસાઈટ | ahmedabadcity.gov.in |

AMC Recruitment 2023 કુલ જગ્યા
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશનમા વિવિધ પોસ્ટ માટે કુલ ૩૬૮ જગ્યા માટે જાહેરાત આપવામાં આવેલ છે.
AMC Recruitment 2023 જગ્યાનું નામ
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્રારા પ્રસિદ્ધ કરવામાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફર, એક્સ રે ટેક્નિશિયન, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર નીં જગ્યા સામેલ છે.
AMC Recruitment 2023 શૈક્ષણિક લાયકાત
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશનમા વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શાક્ષણિકા લાયકાત છે. જે ઓફિસિયલ નોટિફિકેશનમા દર્શાવેલ છે માટે નીચે જણાવેલ ઓફિસિયલ નોટિફિકેશન ની લિન્ક પર ક્લિક કરી જોઈ લેશો.
AMC Recruitment 2023 માસિક પગાર
ગાયનેકોલોજીસ્ટ | ૬૭૭૦૦/- |
પીડિયાટ્રિશિયન | ૬૭૭૦૦/- |
મેડિકલ ઓફર | ૫૩૧૦૦/- |
એક્સ રે ટેક્નિશિયન | ૩૪૪૦૦/- |
લેબ ટેકનિશિયન | ૨૯૨૦૦/- |
ફાર્માસિસ્ટ | ૨૯૨૦૦/- |
સ્ટાફ નર્સ | ૨૯૨૦૦/- |
ફીમેલ હેલ્થ વર્કર | ૧૯૯૫૦/- |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | ૧૯૯૦૦/- |
AMC Recruitment 2023 વય મર્યાદા
ગાયનેકોલોજીસ્ટ | ૪૫ વર્ષથી વધુ નહી |
પીડિયાટ્રિશિયન | ૪૫ વર્ષથી વધુ નહી |
મેડિકલ ઓફર | ૪૫ વર્ષથી વધુ નહી |
એક્સ રે ટેક્નિશિયન | ૪૫ વર્ષથી વધુ નહી |
લેબ ટેકનિશિયન | ૪૫ વર્ષથી વધુ નહી |
ફાર્માસિસ્ટ | ૩૫+૧ વર્ષથી વધુ નહી સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય |
સ્ટાફ નર્સ | ૩૩+૧ વર્ષથી વધુ નહી, સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય |
ફીમેલ હેલ્થ વર્કર | ૪૫ વર્ષથી વધુ નહી, સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | ૩૫+૧ વર્ષથી વધુ નહી સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય |
AMC Recruitment 2023 અરજી ફી
આ ભરતીમાં રજી કરનાર ઉમેદવારે અરજી સબમિટ કર્યા પછી ઓનલાઇન રૂપીયા ૧૧૨ ફ્રીનુ પેમેંટ ઓનલાઇન કરવાનુ રહેશે. ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ ૧૧/૦૬/૨૦૨૩ છે. તે પહેલા ફ્રી ઓનલાઇન ભરવાની રહેશે. ફક્ત અનામત વર્ગના દિવ્યાંગજન વર્ગ સિવાયના તમામ ઉમેદવારો એ આ ફી ચુકવવાની રહેશે.
નોંધ: ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન અને મેડીકલ ઓફીસર / તબીબી અધિકારી (વર્ગ – ૨)ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર એ M.C.Iનુ રજીસ્ટ્રેશન સર્ટી રજૂ કરવાનું રહેશે.
AMC Recruitment 2023 અરજી કરવાની રીત
સૌપ્રથમ ahmedabadcity.gov.in પર વિઝીટ કરો. અને તેમા Recruitment(Online) સેક્સન પર જાઓ

આપે જે પોસ્ટ પર અરજી કરવાની છે તેની સામે Apply Online હશે તેના પર કલિક કરો.

જરૂરી માહીતી ભરો જેમા ઉમેદવારની સમાન્ય માહિતી અને શૈકણીક માહીતીનો સમાવેશ થશે. એક વિભાગની માહીતી ભરો એટલે તેની નિચે એડ અને રિસેટ બટન હશે જ્યરે વિગત પુરી ભરાઇ જાઇ એટલે Add બટન પર ક્લિક કરવુ. જેથી ડેટા સેવ થઇ જશે.

ઉમેદવારએ પોતાનો ફોટો અને સહી અપલોડ કરવાનુ રહ્શે અને Submit બટન પર ક્લિક કરો. એપ્લિકેશન સફળતા પુર્વક સબમિટ થઇ ગઇ છે. હવે ઉમેદવારે નિયત સમય મર્યાદામા ઓનલાઇન ફી ભરવાની રહેશે ત્યાર બાદ રીસીપ્ટ ડાઉનલોડ કરી સાચવી રાખવી.
ઉમેદવારે ફી ભરવા માટે ahmedabadcity.gov.in પર પિઝીટ કરી મેનુ બરમા Public Information પર ક્લિક કરો તેના પર ક્લિક કરવાથી Recruitment & Results પર હોવર કરો એટલે નવા ત્રણ મેનુ ખુલેશે તેમા Fees Payment પર ક્લિક કરો.
જગ્યાનુ નામ સિલેક્ટ કરો નિચે Application Numberના ખાનામા એપ્લિકેશન નંબર લખો નિચે જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. પેમેંટ ગેટવે ખુલશે તેમા card અને netbanking મારફત પેમેંટ કરી શકાશે. આ પેમેંટ થયા પછી જ અરજી માન્ય રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 05/06/2023 છે.
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ કઇ છે?
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ ૧૧/૦૬/૨૦૨૩છે.