Ahmedabad municipal corporation recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં 24/7 ચાલતા U-PHC માટે નર્સ પ્રેક્ટિસનર ઇન મીડવાઇફરી ની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરી છે. આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો એ કોર્પોરેશનની વેબસાઈટ પર આપવામાં આવે નિયત અરજી નમૂનામાં સ્વ અક્ષરે તમામ વિગતો ભરી પોતાના શૈક્ષણિક લાયકાત અને અનુભવના સર્ટિફિકેટ તેમજ ઉંમરનું પ્રમાણપત્ર વગેરેની ઝેરોક્ષ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે નિયત સમય અને સ્થળે રજીસ્ટર એડી અથવા રૂબરૂ 10:30 થી સાંજના 06:00 વાગ્યા સુધીમાં અરજી કરવાની રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નર્સ પ્રેક્ટિસનર ઈન મીટવાઈફરી ભરતી 2023
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
કુલ જગ્યા | 67 |
જગ્યાનું નામ | નર્સ પ્રેક્ટિસનર ઈન મીટવાઈફરી (N.P.M) |
અરજી કરવાનો સમય ગાળો | 11 જુલાઈથી 18 જુલાઈ 2023 |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
સત્તાવાર વેબસાઈટ | ahmedabadcity.gov.in |

કુલ જગ્યા
- 67
જગ્યાનું નામ
- નર્સ પ્રેક્ટિસનર ઈન મીટવાઈફરી (N.P.M)
શૈક્ષણિક લાયકાત
- પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિસનર ઈન મીટવાઈફરી (N.P.M) જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કરેલું હોવું જોઈએ.
- સરકાર માન્ય સંસ્થા માંથી કોમ્પ્યુટર નો બેઝિક કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં રજીસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે.
આરોગ્ય વિભાગ ભરતી: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પરીક્ષા વગર સીધી ભરતી, અત્યારે જ અરજી કરો
ઉંમર મર્યાદા
- ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
માસિક પગાર
- નિમણૂક પામેલ ઉમેદવાર ને પ્રતિ માહ 30,000/- (ફિક્સ) + ઇન્સેન્ટીવ.
અરજી મોકલવાનું સ્થળ
- સ્થળ: શહેરી કુટુંબ કલ્યાણ એકમ, ઇન્વર્ડ/આઉટવર્ડ ડીપાર્ટમેન્ટ, બીજો માલ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કંપાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ
- તારીખ: 11 જુલાઇ થી 18 જુલાઇ 2023 દરમ્યાન
- જો રૂબરૂ ઑફિસ પર જઇ ને અરજી કરો તો ઉપર જણાવેલ તારીખ દરમ્યાન સવારના 10:30 થી સાંજના 06:00 દરમ્યાન જાહેર રાજાનાં દિવસો સિવાઈ અથવા ઉપર જણાવેલ સમયગાળા દરમ્યાન રજીસ્ટર એ. ડી. મારફત પણ રાજી કરી શકશે.
નોંધ: ભરતીની સરતો ઓફિસિયલ નોટિફિકેશન માં દર્શાવેલ છે જે અરજી કરતાં પહેલા વાંચી લેવી.
ઓફિસિયલ નોટિફિકેશન | અહિ ક્લિક કરો |
અરજી ફોરમ PDF | અહિ ક્લિક કરો |
અન્ય ભરતી માટે | અહિ ક્લિક કરો |